________________
બજાર ]
વિષયયઃ |
અમારા વિવેકરૂપ નેત્રને હરણ કરતા માને અમારે જબ અપરાધ કર્યો છે. છતાં તેને પલે નથી મૂકાતે! કેવી મૂઢ દશા !
૨૮
વિવેકરૂપ બનું જે સંરક્ષણ કરવું હોય તે કર્યું (મદ ) રૂ૫ સર્ષ સાથે તેનો સંગ ન થવા દેવા જોઈએ. માનનાં વાળે ત્યારે વિખરાય છે ત્યારે વિદ્યારૂપ સુધાકરની શુળ ચાના પ્રકાશમાન થાય છે.
વિચાર કરતાં સાફ સમજી શકાય તેમ છે કે માન કરવા જેવી કોઈ ચીજ નથી. જગતમાં એક એકથી ચઢીયાતા પ્રત્યક્ષ જેવાય છે.
અનન્યસાધારણ બુદ્ધિ, અનન્યસાધારણ શક્તિ અને અનન્યસાધારણ વૈભવ અમારામાં કયાં કે જેના પર અમે અભિમાન કરી શકીએ ?