________________
प्रकरणम् ]
अष्टाङ्गयोगः ।
૨૧૨
૧૩ મિત્રાદષ્ટિનું લક્ષણ મંત્રી, તારાનું માનસિક વિકાસ, બલાનું સાધનખલ, રીમાનું અનાકરણની દીપ્તિ,
૧૩૪ સ્થિરાનું સ્થિર તરવભૂમિ, કાન્તાનું ઉજવલ સામ્ય, પ્રભાનું ધ્યાનપ્રભા અને પારાનું પરમ સમાધિચાગ.
૧૩૫ ઉપર જણાવ્યું તેમ, પહેલી ત્રણ દરિઓમાં ક્રમશઃ તુણુ, છાણું અને લાકડાંની અનિના કણ સમાન બોધ હોય છે. ચાથીમાં દીપની પ્રભા સમાન, પાંચમીમાં રત્નપ્રભા સમાન, છઠ્ઠીમાં તારા પ્રભા સમાન, સાતમીમાં સૂર્યપ્રભા સમાન અને આઠમીમાં ચન્દ્રપ્રભા સમાન બોધ હોય છે.
૧૩૬ ઉપર જણાવ્યું તેમ, એક એક દષ્ટિમાં ક્રમશઃ એક એક દેષ ટળતા જાય છે. જેમકે પહેલી દષ્ટિમાં ખેર, બીજીમાં ઉગ, ત્રીજીમાં શ્રેય, ચોથીમાં ઉસ્થાન, પાંચમીમાં બ્રાન્તિ, છઠ્ઠીમાં અપ્રાસંગિક ઔસુકય, સાતમીમાં રેગ અને આઠમીમાં આસંગ. વળી, ઉપર જણાવ્યું તેમ, એક એક દષ્ટિમાં ક્રમશઃ એક એક ગુણ પ્રગટ થતા જાય છે. જેમકે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બોધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ. આમ આઠ અંગે સહિત આઠ દૃષ્ટિઓનું ટૂંક અવલોકન પૂરું થયું.