________________
પ્રમ)
૨૨ ૧૦૯ વિદ્વાનોની સભાઓમાં અનેક પ્રકારના વાદ–પ્રતિવાદ ચાલે છે. પરંતુ એથી નવસિદ્ધિ લલ્ય નથી. આમાં ઘાણના બળદનું ઉદાહરણ વિચારી શકાય
૧૧૦ એક પક્ષના વિદ્વાને અમુક પદાર્થને તકબળે, અનુમાને દ્વારા જેવા રૂપમાં નિરૂપે છે તે જ પદાર્થને બીજા વિદ્યા બીજી રીતે પ્રતિપાદન કરે છે.
૧૧૧ અતીન્દ્રિય પદાર્થો જે તર્કોથી નિશ્ચિત થયા હતા અગર થઈ શકતા હિત તે આટલા કાળે જગતના વિદ્વાનોએ તે પદાર્થોને નિશ્ચય કયારનેયે કરી નાંખે હાત,
૧૧૨ જ્યાં આત્મા ભાવિત નથી, ત્યા વાદચર્ચાથી કે નર્ક પરમ્પરાના અવલંબનથી પ્રકાશ શું મળે ? તત્વસિદ્ધિને ઉત્તમ માર્ગ એક માત્ર ચોગસાધન છે.