________________
अटानयोगः ।
માટે તત્વવેત્તાઓ, શરીર અને તદન્તવતી આમા વસ્તુતઃ બિલકુલ ભિન્ન તર છતાં એ બનેના વિશિષ્ટ સગને લીધે અમને કથંચિત્ અભિન્ન પણ માને છે. આમ માનીએ તે જ શરીર પર આઘાત થતાં આત્મામાં વેદના થવાનું ઘટી શકે. અને તેને હિંસા' તરીકે ઘટાવી શકાય.
કીડાથી માંડી ઈન્દ્ર પર્વત તમામ છાને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે. આમ સમજનાર કયાંય પણ હિંસાનું આચરણ ન કરે,
પ્રાણી અને વલ્લભમાં વલ્લભ પિતાના પ્રાણુ છે. એને માટે મનુષ્ય રાજ્યને પણ ત્યાગી દે છે. તે પછી કર્યું એવું દાન હિંસાની શુદ્ધિ કરવામાં સમર્થ થઈ શકે !
૧૨
તવા બીજાના ચિત્તરૂપ કમલને ખેદરૂપ હિમ વડે રક્ષાનિ પહોંચાડવામાં પણ હિંસા બતાવે છે. તે પછી પ્રાણીને નામાવશેષ કરી દેવામાં શું કહેવું !