________________
પ્રણમ્
अष्टायोगः ।
८५
*
જે સ્થિતિમાં મિલ્કુલ દુઃખના ચાગ નથી અને અનન્ત શાશ્વત સુખ છે, તે મેક્ષ છે. સર્વ કર્મના ક્ષય એ શ્વેતુ લક્ષણ છે. કેમકે લેશમાત્ર પણ ક્રમ રહ્યું હાય ત્યાં સુધી મુક્ત સ્થિતિ ન હાય.
સ્વર્ગ અને માક્ષ એ બે જુદા છે. કેમકે સ્વર્ગ માંથી પતન નિશ્ચિત છે, જ્યારે મેક્ષ પ્રાપ્ત થયા પછી ત્યાંથી પડવાનુ હાતુ જ નથી. એ સિવાય, સ્વત્તુ સુખ ઈન્દ્રિયજનિત છે, જ્યારે માનું સુખ સ્વાભાવિક સચ્ચિદાનન્તમય છે.
3
આત્માના મુખ્ય એ ભેદો પડે છે. સકર્મક અને અકમ કે, સકર્મક આત્મા સંસારી છે અને અકમક આત્મા નિવૃત, મુક્ત, સિદ્ધ, બ્રહ્મ આદિ શબ્દોથી ઓળખાવવામાં આવે છે.
મેાક્ષની પ્રાપ્તિ માટે પ્રાચીન ચેાગાચાર્ચાએ આપણુને ચાગના માગ બતાવ્યા છે. તે ચૈાગનાં આઠે અગા પ્રસિદ્ધ છે. તે આઠ મ ંગાનું સ્વરૂપ અહીં કોઈક અતાવવામાં આવે છે.