________________
પૂર્વસેવા I
૪૧ સમગ્ર કમેન વિનાશ થતાં જે મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે તે અનન્ત પ્રકાશપૂર્ણ છે, અને તે અવસ્થાને આત્માનન્દ અદ્વિતીય છે, કે જેની આગળ રિલેકીનું સુખ બિન્દુ માત્ર છે. એવી મુક્તિને કણ ન ઈ! એને દ્વેષી તે કેણુ જ હાય!
આમ મોક્ષ તરફ પ્રતિકૂલ વૃત્તિ ન હાવી એ પૂર્વસેવાના નામથી બતાવેલા ચાગે પાની અન્દર સુખ્ય ઉપાય છે. જેની ઉપસ્થિતિમાં બીજા પણ ઉપાયો જે ન હોય તે પ્રાપ્ત થાય છે. અને જેની અનુપસ્થિતિમાં સઘળા પશુ ઉપાચ વ્યર્થ જાય છે.
આ પ્રમાણે ચોગમાર્ગના પ્રથમ અધિકારીની જીવનદશા સંક્ષેપમાં જોઈ. આ માર્ગ પર રીતસર ચાલનાર આગળ વધીને ન્યિને ભેદ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે,
દૃષ્ટિની વિમલ સ્થિતિ અને સમ્યકત્વ” કહેવામાં આવે છે. “સમ્યકત્વની મુદ્રા પ્રાપ્ત થયા વગર એક્ષપ્રવેશના માર્ગ નથી.