________________
બાળમ 1
પૂર્વસેવા ૩
૧૩
જે વીતરાગ છે તે પરમેશ્ર્વર છે. તેને કઈ પણ પ્રિય કે અપ્રિય નથી. રાગાદિ દોષો એ જ આવરણ છે. એવા આવરણવાળો ન શુદ્ધ હેાઈ શકે, ન પૂર્ણ તત્ત્વદેશી સાઈ શકે.
૭
૧૪
આપણે રાગી છીએ, જ્યારે દેવ વીતરાગ છે; આપણે અલ્પજ્ઞ છીએ, જ્યારે તે સવિત્ છે; આપણે અપવીય છીએ, જ્યારે તે અનન્તવીય છે. એ જ કારણ છે કે આપણે માટે એ પરમ આશય છે.
૧૫
પરમાત્માના ગુણાના ચિન્તનદ્વારા પાતાના ચિત્તસ ંશાધનમાં તત્પર થવું એનુ નામ જ પૂજા છે. પેાતાની અન્દર જે ખુરાઈ હેાય તેને દૂર કરી ગુણુાજજ્વલ જીવન ઘડવા માટે જ સમગ્ર ક્રિયાકાંડ, પૂજાવિધિ વગેરે ચાજવામાં આવ્યાં છે.
૧૧
વિવિધ વિલાસે ભેગવવાને હંમેશાં ખુશીથી વખત મળી શકે. પણ પ્રભુપ્રાથના માટે ફુરસદ ન મળે! કેવા માહરાગ !