________________ મનફરામંડન પરમતારક શ્રી વાસુપૂજ્યવામિને નમઃ ગુરુ ચરણોમાં વન્દના *> YR? નિરપૃહિ શિરોમણિ પૂજ્ય મણિવિજ્ય દાદાના ચરણોમાં વન્દના. હ સંધસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાના ચરણેમાં વન્દના. જ નિગ્રન્થશેખર પૂજ્યપાદ શ્રી વિનયવિજયજી મહારાજાના ચરણોમાં વન્દના. યુગમહર્ષિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયભદ્ર સૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં વન્દના. દ વિહદય પૂજ્યપાદ શ્રી જનકવિજયજી મહારાજાના ચરોગામાં વદના. * પુજ્યપાદ ગુવ શ્રી હીંચકારવિજયજી મહારાજ સાહેબના ચણામાં વન્દના. –મુનિ અરવિન્દવિજય.