________________
૩૦.
પૂજ્ય દેવેન્દ્રસૂરિ મહારાજ
કરછ-વાગડ દેશ જેમના ઉપકારોને કદી ન વિસરી શકે એવા પુણ્ય પુરૂની પરંપરામાં દેવેન્દ્રસૂરિ મહારાજ થયા. જેમણે મનફરામાં વિ. સં. ૨૦૧૧ અને ૨૦૧૭માં બે ચાતુર્માસ કર્યો. જન્મઃ લાકડીયા, વિ. ૧૯૪૮. દીક્ષા લાકડીયા, વિ. ૧૯૮૪ ૫. પદ રાધનપુર,વિ. ૨૦૦૫ આ. પદ કટારીયાજી તીર્થ ૨૦૨૦
પૂજ્ય પદ્યવિજયજી મહારાજ
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજ વિ, સં. ૨૦૦૩માં મનફરા ચાતુર્માસાર્થે પધાર્યા. ત્યારે તેઓશ્રીના સદુપદેશથી ઉપાશ્રયનું કાર્ય શરૂ થયેલ. શિખરબંધી દહેરાસર કરાવવામાં પણ તેઓશ્રીની પ્રેરણા મળેલી.
પૂજય શ્રીકારવિજય મહારાજ
પૂજ્યપાદ મુનિરાજશ્રી જનકવિજ્યજી મહારાજના શિષ્ય પૂજય કારવિજયજી મહારાજ પણ મનફરાની ધરતી પર થઈ ગયેલા રત્નત્રયીના આરાધકે પૈકીના એક હતા (પૂજ્ય જનકવિજયજી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર આ ગ્રંથમાં જ અન્યત્ર આપવામાં આવ્યું છે.
જન્મઃ મનફરા, ૧૯૮૧માં, દીક્ષા: ઉંબરી ૧૯૫માં વિદ્યાપ્રેમી અને સંયમજીવનના સાધક આ મહાપુરુષ સમાજને પિતાની વિદત્તા અને પ્રતિભાને લાભ આપે તે પહેલાં જ, વિ. સં. ૨૦૦૫માં પાટણમાં ૨૪ વર્ષની નાની વયે તેઓશ્રીનો કાળધર્મ થઈ ગયે.
ના પ્રેરણામૂર્તિ પૂજ્યપાદ, વિદ્વદર્ય મુનિરાજ કહી અરવિન્દવિજયજી મહારાજ સાહેબના તેઓશ્રી ગુરુવર્ય હતા