________________
प्रास्ताविक आ विजय व मा ।म्य १७ मा सकाना जैन धर्मना इतिहासनी दृष्टिए एक घणो उपयोगी अन्य छे. जैन आयोमा विजय वसरि ए छेल्ला प्रभावशाली आचार्य गणी शकाय. एमना समयमां जैन यति-समुदायमां अने श्रावक-वर्गमां घणी घटनाओ अने क्रान्तिओ थई. धार्मिक अने प. परिस्थितिना अवलोकननी दृष्टिए ए घटनाओनो इतिहास घणो रोचक अने सूचक छे; तेथी ए आखो इतिहास आ ग्रन्थना बीजा भागरूपे प्रकट करवानो विचार राख्यो छे. तेमां आ आखा प्रन्थनो सार आपवामां आवशे अने ते साथे विस्तृत ऊहापोह करवामां आवशे. ग्रन्थकार श्रीवल्लभ पाठकनो परिचय पण तेमां न अपाशे. तेथी आ भाग केवल मूल प्रन्थ तरीके न प्रकट कराय छे.
-जिन विजय
નેધ–આ ગ્રંથનું છપામણ ખર્ચ, અમદાબાદ નિવાસી મહંમ રા. બા. ગિરધરલાલ ઉત્તમલાલ ઉરખે શેઠ પ્રેમચંદ દેલતરામના સ્મરણાર્થે મુકેલ રકમમાંથી, તેના ટ્રસ્ટીઓ તરફથી આપવામાં આવ્યું છે. મહૂમની ઈચ્છાનુસાર આ પુસ્તક, એના યોગ્ય અભ્યાસીઓને વિના મૂલ્ય આપવાનું ઠરાવ્યું છે. તેથી ગ્રંથ મેળવવા ઇચ્છનાર, વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી, હાજા પટેલની પોળ, અમદાબાદ, એમના ઉપર પિષ્ટ જ પુરતું ખર્ચ મેકલી મેળવી શકશે.
-व्यवस्था