________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૬) संयमे निरपेक्षत्वं शुद्धस्वातन्त्र्यचेतना | अन्तःस्फूर्तिसुख ं भव्य तेजोधाम च जीवनम् ॥ મ
અને સયમમાં પારતત્ર્ય હેતુ નથી, ચેતના શુદ્ધ સ્વાતન્ત્યની અનુભૂતિ ધરાવતી હાય છે, અન્તર્ની સ્કૃતિનું—માન્તરિક ઉલ્લાસનું ભવ્ય સુખ હાય છે અને જીવન તેજનું ધામ અને છે, ૬
✡
* The life of self-restraint is an independent life where pure consciousness is free from dependent attitude, the happiness of inner energy is excellent and the course of living is an abode of splendour. 6
For Private and Personal Use Only