________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય-પ્રારા:
૪
इत्थ स्याद् बहुमूल्यस्य वैयर्थ्य नरजन्मनः । परत्र बहुदुःखा च दुर्गतिः पापकर्मभिः ।।
* આમ (મેહની દુનિયામાં રખડવાથી) મહામૂલ્ય માનવજીવન એળે જાય છે અને પરલેકમાં પાપકર્મોના પરિણામે બહુ દુખવાળી દુર્ગતિ પ્રાપ્ત થાય છે. ૫
* Thus the precious human birth is wasted and in consequence of one's sinful actions one has to fall into a miserable bad grade in the next world. 5
For Private and Personal Use Only