________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવિંગ-શ:
સWS
अन्यस्य भाग्य बलि चेन्नापकतुं क्षमिष्यसे । अन्यथा स्वत्प्रयत्नेन विनापि स पतिष्यति ।: तत् किं वृथेष्यन्नन्यस्मै कुरुषे पापबन्धनम् ?। परद्रोहक्रिया नून स्वस्य पाताय जायते ।।
* બીજા માણસનું નસીબ જોરાવર હશે તે તું તેને વાળ પણ વાંકે નહિ કરી શકે, અને જે તેનું ભાગ્ય નબળું હશે તે તે પિતાની મેળે પડવાને—તારા પ્રયત્ન વગર પણ. માટે બીજા પર ઈર્ષ્યા કરવી એ વૃથા જ છે, અને વધારામાં એથી પાપ બંધાય છે. ખરેખર પરદ્રોહનું કાર્ય પ્રથમ પિતાને જ નીચે પાડે છે ૪-૫
13
For Private and Personal Use Only