________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
अल्पीक्रिया निजेच्छानां सर्वेषामुपयोगिनी । विशेषेण दरिद्राणामशान्तिहि हसेत् ततः।।
* પિતાની ઈચ્છાઓને ઓછી કરવી એ બધાને માટે હિતાવહ છે અને દરિદ્ર માણસને માટે ખાસ કરીને, કેમ કે એથી એમની વ્યાકુલતા ઓછી થાય છે, ૩
# It is useful for all to lessen their desires and especially for the poor, because thereby their troubles or agitations are lessened. 3
For Private and Personal Use Only