________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરા-રાઃ
प्रवक्ति शास्त्रं महतीमहिंसा
संन्यासिनां गेहवतां लघु च । संकल्पतः स्थूलशरीरभाजां
निरागसां हिंसनवर्जरूपाम् ।।
જ શાસ્ત્રમાં અહિંસાનું મહાવ્રત સાધુ-સંન્યાસી જીવન માટે બતાવ્યું છે, જ્યારે ગૃહસ્થ માટે અહિંસાનું અણુવ્રત જણાવ્યું છે. ગૃહસ્થ માટે પ્રરૂપાયેલી “આણુ” અહિંસાની મર્યાદા નિરપરાધ “સ્કૂલ” (“સ” અર્થાત હાલતા-ચાલતા) પ્રાણીઓની ઈરાદાપૂર્વક હિંસાથી વિરમવામાં છે. ૪૧
* The scriptures have ordained the great or comprehensive vow of non-violence for ascetics and the small or limited one for householders. The latter consists in not intentionally killing innocent or unoffending animals who are Trasa (moving or mobile) beings. 41.
For Private and Personal Use Only