________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्यागभारती
-
-
-
-
-
-
-
(૪૦) हिंसा प्रसूते प्रतिहिंसकत्व वैरेण वैरस्य परम्परा च । जगत्यहिंसाबलमुच्चकोटि विरोधिचेतांस्यपि नामयेद् यत् ।।
* હિંસામાંથી પ્રતિહિંસકભાવ જમે છે. વૈરથી વૈર જમે છે અને વધે છે. જગતમાં અહિંસાનું બળ એ ઉત્કૃષ્ટ બળ છે, જે વિરોધીઓના દુશ્મનાવટભરેલાં દિલને પણ નમાવે છે. ૪૦
* Violence begets counter-violence. An act of hostility lets loose a flood of such retaliatory acts. The force of non-violence is of a type so supreme that even hostile hearts may bend before it. 40
૭િ.૦
૦
૦
૦
૦
૦ = 0
.
:
For Private and Personal Use Only