________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ-પ્રારા:
२०५
[ બાહા અને આમિક એમ બે પ્રકારની સમ્પત્તિઓમાં આત્મિક સમ્પત્તિ ઊંચી (પરમ ઉચ) છે. એના શિખરને સર કરવું એનું જ નામ વીતરાગતા, અને એ જ સાચું ઐશ્વર્ય, એ જ પારમેશ્વરી સ્થિતિ.]
* Persons worship gods in order to gain wealth and the like, but those very gods worship a dispassionate man with great devotion. Thus the greatness or grandeur of a passionless man is much higher than that of even gods. 12-13
-. *1Iji
*
*
For Private and Personal Use Only