________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમ-gશરી:
स्वदोषमार्जनाकार्यतत्परः स्याज्जनो यदि । तदाऽन्यदोषवीक्षायां सावकाशो भवेत् कुता ? ॥
એક પિતાના ના માર્જનમાં માણસ જે તત્પર બને તે બીજાના દોષ જોવાની પંચાતમાં પડે જ નહિ, પડવાને વખત જ એને મળે નહિ. ૩
• If a person be engaged in cleaning his faults, whence would he find leisure to find faults with others? 3
-
For Private and Personal Use Only