________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇ-કારા:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०९
(૨૪)
पुरः क्रोधस्य मा क्रुध्य स्वकार्यं कुरु शान्तितः । शमा शाम्यति ऋांधी चित्ते चाप्यनुतप्यते ॥
મ
* ક્રોધની સામે ક્રોધ ન કર અને તારું' કામ શાંતિથી કર્યાં કર. શાંતભાવની આગળ કાધી ડેડ પડી જાય છે અને એને પોતાના મનમાં પાતે કરેલા ક્રાધ માટે પશ્ચાત્તાપ પણ થવા સભવે છે. ૧૪
#
* Do not be angry before anger and continue your work quietly. An angry person subsides before forbearance and also likely repents in his mind for his having been angry. 14
For Private and Personal Use Only