________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૨) क्रोधस्तपस्क्रियाघाती क्रोधोऽप्रीतिप्ररोहकः । आत्मनो बलमुत्कृष्ट क्षमा कल्याणमन्दिरम् ।।
જ ક્રોધ તપ અને ક્રિયાને ઘાતક છે અને કેને લીધે માણસ લેકમાં અળખામણે થાય છે. ક્ષમા આત્માનું ઉત્કૃષ્ટ બળ છે અને કલ્યાણનું મંદિર છે. ૧૧
* Wrath destroys religious austerities and religious rituals and it makes one disagreeable to the people. Forgiveness is the highest power of the soul and an abode of spiritual welfare. 11
મ
-
I
-
For Private and Personal Use Only