________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SB-Jશ:
वैरोत्पादी शमध्वंसी क्रोध आरोग्यबाधकः । सुखश्रेयोऽभिलाषी तन्नहि क्रोधवशो भवेत् ।।
જ ક્રોધ વૈર ઊભું કરે છે, શાંતિ(સમભાવ)ને નષ્ટ કરે છે અને આરોગ્યને બગાડે છે. માટે સુખ તથા કલ્યાણના અથએ ક્રોધને વશ થવું ન ઘટે. ૧૦
* One desirous of happiness and well-being, should not be subject to anger which generates enmity, destroys peace and impairs health. 10
For Private and Personal Use Only