________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પશ્ચમ—પ્રાશ:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
भेद्यं च शक्यते भेत योग्ययत्नप्रभावतः । अभेद्यमल्प नः प्रायो भेद्यमेवास्ति भूयसा ॥
મ
અને જે કમ ભેદ્ય છે. તે યાગ્ય પ્રયત્નથી ભેદી શકાય છે. સામાન્યતઃ આપણા આત્મા સાથે જડાયલાં કર્મામાં અભેદ્ય કર્માં થાડાં હાય છે, ભેદ્ય કર્માં જ મોટા પ્રમાણમાં હાય છે. ૧૮
મ
And the latter which is capable of being dispelled, can be destroyed by well-directed efforts. Among the Karmas connected with the souls of ours, invulnerable Karmas are generally few, while vulnerable ones are always plentiful,
18
For Private and Personal Use Only
CUU