________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ o
कल्याणभारती
Il
(૨૭) किन्त्वभेद्य च भेद्य च कर्मोक्त तत्र चादिमम्- । अवश्यमेव भोक्तव्यमभेद्य पौरुषेण हि ।।
* પણ કર્મ બે પ્રકારનું છે, અભેદ્ય અને ભેદ્ય જે કર્મ અભેદ્ય છે (જેને જૈનશાસ્ત્ર “નિકાચિત’ કહે છે) તે અવશ્ય જોગવવું પડે છે. કેમ કે તે પુરુષાર્થથી ટૂટી શકતું નથી. ૧૭
* But Karma is of two kinds : incapable and capable of being dispelled. The former is such as cannot be destroyed by any effort whatsoever. So it being invulnerable, has to be unavoidably experienced 17
ધol
For Private and Personal Use Only