________________
तत्त्वार्थसूत्र विपाका कर्मफलवेदनरूपो भोगः तस्माद् विपाकाद् जाता-निप्पन्नाजायमाना उत्प. द्यमाना निप्पद्यमाना वा निर्जरा देशतः पृथग्भव नरूपा विपाकजा व्यपदिश्यते १ । तथाविधकर्यफलमोगरूप विषाकं विनवाऽनशनप्रायश्चित्तादिना तपः संयमेन जाता देशतः पृथग्भवनरूपा निष्पन्ना जायमाना वा निर्जराऽविपाकजा व्यय दिश्यते २, तत्र-नारकतिर्यङ्मनुष्यदेव चतुर्गतिपु नाना जातिविशेष भ्रमि विर्णित संसारमहार्णवे चिरं परिभ्रमणं कुर्वतो जीवस्य शुभाशुभस्य कर्मणः क्रमेण परिणाकालमाप्तफलानु मदोदयावलिकास्रोतोऽनुमविष्टस्यारब्धफलस्य या निवृत्तिः सा विपाकजा निर्जरा भवति । किन्तु-यत्पुनः कर्मविपाककालापाप्तमेव-औपक्रमिक क्रियाविशेष सामदिनुदीर्ण हठादुदीर्योदयावलिका प्रवेश्य वेद्यते व ताप सन्धूपनादिनाऽऽम्र-पनसादिपावत् साऽविपाकजा निर्जराऽवगन्तव्या-इति भावः ॥२॥
निर्जरा के दो भेद है-विपाकजो और अविपाकजा। उदय में आए हुए कर्म के फल को भोगना विपाक कहलाता है, उससे होने वाली निर्जरा विपायजा निर्जरा कहलाती है। दूसरी अविपाकजा निर्जरा का अर्थ है-हर्म के फल को भोगे धिना ही अनशन-प्रायश्चित्त आदि तप. श्वर्ण के द्वारा होने नाली निर्जरा।
नारक, तिर्यच, मनुष्य और देवमति रूप संसार-महासागर में अनादि काल से भ्रमण करते हुए जीव के, परिपाक को प्राप्त शुभ और अशुभ काम, उदयालिका में प्रविष्ट होकर और अपना फल देकर हट जाते हैं, उसे लविपाक निर्जहा कहते हैं। किन्तु स्थिनिकाल पूर्ण हुए विना ही किसी औपक्रमिक क्रियाविशेष के सामर्थ्य से जो कर्म हठात् उदय में ले लाया जाता है और उद्यावलिका में प्रविष्ट करा कर फल
નિર્જરાના બે ભેદ છે-વિપાકજા અને અવિપાકજા ઉદયમાં આવેલા કર્મના ફળને ભેગવવા તે વિપક કહેવાય છે, તેનાથી થનારી નિર્જરા વિપાકજા નિર્જરા કહેવાય છે બજી અવિપાકજા નિર્જરા જે કર્મના ફળને ભગવ્યા વગર જ અનશન પ્રાયશ્ચિત્ત આદિ તપશ્ચર્યા દ્વારા થનારી નિર્જરા છે.
નારકી, તિર્ય ચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસાર મહાસાગરમાં અનાદિ કાળથી ભ્રમણ કરતા થકા જીવને, પરિપાકને પ્રાપ્ત શુભ અને અશુભ કર્મ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈને અને એમનું ફળ પ્રદાન કરીને દૂર થઈ જાય તેને સવિપાક નિર્જરા કહે છે પરંતુ સ્થિતિકાળ પૂર્ણ થયા વગર જ કંઈ ઔપક્રમિક ક્રિયા વિશેષના સામર્થ્યથી જે કમ ઉદયમાં લાવવામાં આવે છે અને ઉદયાવલિકમાં પ્રવિષ્ટ કરાવીને ફૂળ ભેળવી લીધા બાદ તે આત્માથી