________________
तत्त्वाचे श्विकं नाम दशमं प्रायश्चित्तम्, तथाहि-पारं-प्रायश्चित्तानामन्तम्, यस्मात्-परसुत्कृष्ट प्रायश्चित्ताऽभावात् अञ्चति-माप्नोतीति पाराश्चिक मुच्यते । यद्वा-पारः अपराधानामन्तः अञ्च्यते-पाप्यते येन प्रायश्चित्तेन तत्-पाराश्चिकं नाम पायश्चित्त मुच्यते । अत्राऽयं विवेका-कृतातिचारं लिङ्ग-क्षेत्र-कालतो बहिर्भूतं कृत्वा छत्वा च तपसा शुद्धं पुन: स महान वेष्यारोप्यते,। इदं प्रायश्चित्तं जातिकुलसम्पन्न एव-(कश्चित् क्वचित्) स्वीकरोतीति । यः कोऽपि साधुर्गच्छाधिष्ठात्री राजराज्ञी-श्रेष्ठिपत्नीगामी, तथा-स्त्यानद्धि निद्रावान् मृतगुरुदन्तोत्पाटक इत्यादि दुष्कुल्याऽऽकारी भवति तस्मै-इदं प्रायश्चित्तं देयं भवति ॥१०॥इति भावः॥६३॥
(१०) पाराचिन-यह दसवां प्रायश्चित्त है। जिससे बडा अन्य कोई प्रायश्चित्त न हो अर्थात् जो लोत्कृष्ट प्रायश्चित्त हो वह परां. चिक प्रायश्चित्त कहलाता है। अथवा जिस प्रायश्चित्त के सेवन से अपराधि अपने अपराध के पार (अन्त) पहुंच जाय अर्थात् शुद्ध हो जाय वह परांचिक प्रायश्चित्त, यहां यह समझ लेना चाहिए कि जिसने अनाचार का सेवन किया है उसे लिंग क्षेत्र और काल से बाहर करके, तत्पश्चात् तपस्या कर चुकने पर पुनः दीक्षित किया जाता है । जाति और कुल से सम्पन्न पोई-कोई ही इस प्रायश्चित्त को कदाचित् स्वीकार करता है। जो साधु गच्छ की अधिष्ठात्री (भवतिनी) राजरानी या किसी लेठानी के साथ संगम फरता है अथवा जो स्त्यानद्धि निद्रावान् होता है और अपने मृत गुरू के दातों को कषायाविष्ट होकर उखाडना जैसा घोर अनाचार करता है, उसी को यह प्रायश्चित्त किया जाता है ॥६३॥
(१०) पायि:- मा शभु प्रायश्चित्त छे. नाथी भाई भी પ્રાયશ્ચિત્ત હેય નહી, અર્થાત્ જે સર્વોત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે તે પારાચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે, અથવા જે પ્રાયશ્ચિત્તના સેવનથી અપરાધી પિતાના અપરાધને છેડે પહોંચી જાય, અર્થાત શુદ્ધ થઈ જાય તે પારાચિક પ્રાયશ્ચિત્ત, અહીં એ સમજી લેવું જોઈએ કે જેને અનાચારનું સેવન કર્યું છે તેને લિંગ, ક્ષેત્ર અને કાળથી બહાર કરીને, ત્યાર બાદ, પુનઃ દીક્ષિત કરવામાં આવે છે. જાતિ અને કુળથી સમ્પન્ન કેઈ—કઈ જ આ પ્રાયશ્ચિત્તને કદાચિત સ્વીકાર કરે છે. જે સાધુ ગચ્છની અધિષ્ઠાત્રી (પ્રવતિની), રાજરાણી અથવા કઈ શેઠાણીની સાથે સંગમ કરે છે, અથવા જે ત્યાનધિ નિદ્રાવાનું થાય છે અને પિતાના મૃત ગુરૂના દાંતને કષાયાવિષ્ટ થઈને ઉખાડવા જે ઘેર અનાચાર કરે છે, તેને જ આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. ૬રા