________________
७५०
तरवार्थसचे सीमितो विषयो यस्य तादृशमिद मीशमित्याकारकं ज्ञानम् अवधिज्ञान मुच्यते। अवधीयते द्रव्य-क्षेत्र-काल-भावैः परिच्छिद्यते विषयोऽनेनेति व्युत्पत्तेः, यद्वाऽधस्ताद् विद्यमानबहुतरविषयग्रहणा दवधिरुच्यते, अवशब्दोऽधः शब्दार्थः
अ-अधो विस्तृत वस्तु धीयते-परिच्छिद्यतेऽनेनेति-अवधिः, यद्वा-अवधिमर्यादा रुपिष्वेव द्रव्येषु परिच्छेिदन तया ज्ञानम् अवधिज्ञानम् । देवाः खल अवधिज्ञानेन सप्तमनरकपर्यन्तं पश्यन्ति । उपरि पुनरल्पमेव स्वविमानदण्डपर्यन्तं पश्यन्ति । एवम्-मात्सर्यादि ज्ञावरणक्षयोपशमे सति अन्य मनोगतस्याऽर्थस्य स्फुटं परिअर्थात् रूपी द्रव्यों का जानने की मर्यादा से युक्त हो वह अवधिज्ञान अथवा जो ज्ञान अधस्तन अर्थात् नीचि दिशा में अधिक जाने वह अवधिज्ञान । यहां 'अ' शब्द अधः अर्थात् नीचे के अर्थ में है।
देव अवधिज्ञान से सातवें नरक तक देखते है मगर ऊपर थोडा ही देखपाते है-केवल अपने विमान के दण्ड पर्यन्त ही। ____ मनःपर्यायज्ञानावरण का क्षयोपशम होने पर दूसरे के मनोगत पर्यायों को साक्षात् रूप से जानने वाला ज्ञान मन:पर्यवज्ञान कहलाता है । यह ज्ञान परमनोद्रव्यों और उनके पर्यायों को ही प्रत्यक्ष जानता है मगर मन द्वारा चिन्तित घट आदि बाह्य पदार्थों को नहीं जानता। उन्हें अनुमान से ही जानता है। तात्पर्य यह है कि जब कोई संज्ञी जीव किसी पदार्थ का मनन-चिन्तन करता है तब उस चिन्तनीय पदार्थ के अनुरूप उसके मन के पर्याय उत्पन्न होते हैं। मनःपर्यवज्ञान જાણવાની મર્યાદાથી યુક્ત હેય તે અવધિજ્ઞાન અથવા જે જ્ઞાન અપસ્તાત અર્થાત નીચી દિશામાં અધિક જાણે તે અવધિજ્ઞાન અહી અવશબ્દ અધઃ ચર્થાત્ નીચેના અર્થમાં છે.
દેવ અવધિજ્ઞાનથી સાતમી નરક સુધી જુએ છે પરંતુ ઉપર તે જ જોઈ શકે છે- માત્ર પિતાના વિમાનના દર્ડ પર્યત જોઈ શકે છે.
મનઃ પર્યાયજ્ઞાનાવરણને પશમ થવાથી બીજાનાં મનોગત પર્યાને સાક્ષાત રૂપથી જાણનાર જ્ઞાન મનઃ પર્યવજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન પરમને દ્રવ્યો અને તેના પર્યાને જ પ્રત્યક્ષ જાણે છે પરંતુ મન દ્વારા ચિતિત ઘટ આદિ પણ પદાર્થોને જાણતા નથી. તેને અનુમાનથી જ જાણે છે તાત્પર્ય એ છે કે જ્યારે કેઈસ ની જીવ કેઈ પદાર્થનું મનન-ચિન્તન કરે છે ત્યારે તે ચિત્તનીય પદાર્થને અનુરૂપ તેના મનના પર્યાય ઉત્પન્ન થાય છે. મનઃ પર્યાવજ્ઞાન તે પર્યાને સાક્ષાત જાણે છે અને તેના આધારે બાહ્ય પદાર્થોનું