________________
१८
सत्त्वार्थ सम्यग्दृष्टि रुच्यते । यथा कश्चित् पुरुषो न्यायशेषानितधनधान्यः प्रचुरभोरविलाससुख सौन्दर्य प्रमुत्पन्नः सुकुलसमुत्पन्नोऽपि दुग्न्तयनादि व्यसनजनिता. पराधलब्धराजदण्डः संखण्डिताभिमानश्चण्डदण्ड पाशिक विडम्यमानः स्वकुत्सितं कर्मप्रतिष्ठामतिकूल जानन् बकुलसौन्दर्यसम्पदभिलपन्नपि दण्ड. पाशिकसमीपे किमपि वक्तुं न शक्नोति, तथैवाऽयं जीदोऽविरति कुत्सितकर्म कल्पा जानन् सुधोपमविरति सुखसौन्दर्य ममिलपानपि दण्डपाशिककल्पा द्वितीया प्रत्यास मानरूपायाणां समीपे व्रतोत्साहपनि कतै न शक्नोति इत्यविरत-सम्य दृष्टित्व मनुमति अयं सम्यग्मिथ्यादृष्टयपेक्षयाऽयंख्येयगुणनिर्जरावान्मपालन करने के लिए प्रयत्न भी नहीं करता। वह अविरत सम्यग्दृष्टि कहलाता है। कोई पुरुष न्याय-नीति ले धन उपार्जन करता था, प्रचुर भोग-विलाल एवं सुख-सामन्त्री में उत्पन्न हुआ, लुकुल में जन्म पाया किन्तु जुगारियों को संगति में पड़का जुमा खेलने लगा। फलस्वरूप उसे राजदण्ड की प्राप्ती हुई । उसका अभिमान खंडित हो गया। दण्डपा. शिक उसे सताते हैं। वह अपने अन्य को अपनी प्रतिष्ठा के प्रतिकूल समझता है। अपने कुल की प्रतिष्ठा को कायम रखना चाहता है। मगर दण्डपाशिकों के सामने उसकी एक नहीं चलती। इसी प्रकार यह जीव अधिरति को कुकृत्य के समान लमज्ञना है । वह अमृन के समान विरलि-सुख की अभिलाषा भी करता है। नगर दण्डपाशिक के लमान अप्रत्याख्याल कपाय के उदय के कारण विरति के लिए उत्साह भी प्रस्ट नहीं कर सकता। ऐसा अविरत सम्यग्दृष्टि पुरुष मिश्रष्टि की अपेक्षा असंख्यान गुणी तर्मनिर्जरा करता है। છે. કેઈ પુરૂષ ન્યાયનીતિથી ધર્મોપાર્જન કરતો હતે, પ્રચુર ભોગવિલાસ અને સુખસામગ્રીમાં ઉત્પન્ન થયે. ઉત્તમ કુળમાં જ છે પરંતુ જુગારીઓની સેબતમાં જ પડીને જુગાર રમવા લાગ્યું પરિણામે તેને રાજદંડની પ્રાપ્તિ થઈ તેનું અભિમાન ઓસરી ગયું. દંડપાશિક તેને સતાવે છે તે પિતાને કુકૃત્યને પિતાની પ્રતિષ્ઠાની પ્રતિકૂળ સમજે છે. પિતાના કુળની પ્રતિષ્ઠાને કાયમી રાખવા ઈચ્છે છે પરંતુ દડપાક્ષિકે આગળ તેની એક પણ યુક્તિ કારગત નિવડતી નથી. તેવી જ રીતે આ જીવ અવિરતીને કુકૃત્યની બરાબર સમજે છે. તે અમૃત જેવા વિરતી સુખની ઝંખના પણ કરે છે પરંતુ દંડપાશિકની જેમ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયને કારણે વિરતીને માટે ઉત્સાહ પણ પ્રગટ કરી શકતો નથી. આ અવિરત સમ્યદષ્ટિ પુરૂષ મિશ્રદષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્ભર કરે છે.