SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ रु.४० सम्यग्दष्टे: पञ्चातिवारा: ३०९ इत्येवरूपभेदेन द्वादश विकल्पा जीवं प्रति भवन्ति । एवम्-अजीवादिष्वपि षट्सु प्रत्येकं द्वादश-द्वादश विकल्पा भवन्ति । तेषां मते-पुण्यपापयोरसद्हावेन सप्तानामेव जीवानामेकैकं प्रति द्वादश द्वादश भेदेन चतुरशीति भेना भवन्ति । आत्माऽस्तित्वयादिनां मते तु-पुण्यपापसहितानां नदतत्वानां सद्भावेनैकैकं प्रविनिम्न रीत्या विंशति विकल्प तत्वेनाऽशीत्यधिकशतभेदा भवन्ति । तथाहि-'जीवोऽस्ति स्वतो नित्यः कालनः । कालवादिनः खल्लु विद्यतेऽय लामा स्वेन रूपेण नित्यश्चति । एवर-ईश्वरवादिनोऽपि द्वितीयो विकल्प: । आत्मवादिन स्तृतीयो विकल्पस्तु-'पुरुष एवेदं सरम्' इत्यादि । नियतिरूपाऽदृष्टवादिनचतुर्थों विकल्पः इस प्रकार होते हैं-'जीच नहीं है स्वतः काल से और जीव नहीं हैं, परतः काल से इस प्रकार जीव को लेकर बारह भेद होते हैं। इसी प्रकार अजीव आदि छह पदार्थों के भी बारह-धारह भेद समझ लेना चाहिए उनके मत मैं पुण्य और पाप का सद्भाव नहीं है, अतएव सात पदार्थों के ही बारह-बारह भेद होने से चौरासी भेद हो जाते हैं। किन्तु जो आत्मा का अस्तित्व मानते हैं उनके मत में पुण्य और पाप की भी सत्ता होने से नौ पदार्थ है और प्रत्येक को लेकर बीसवीस भेद होते हैं, अतः उनके एक सौ अस्ली भेद हैं, जैसे-जीव है स्वतः नित्य काल से । कालवादियों का कथन कि-आत्मा स्वरूप से नित्य है काल रहे। इसी भोलि ईश्वरवादियो का दूसरा विकल्प समझ लेना चाहिए । तीसरा विकल्प आरमवादियों का है। उनका कथन है कि 'यह सब जो जगत् में दृष्टिगोचर होता है, पुरुषस्वरूप ही है। અકિયાવાદિઓના ભેદ આ રીતે થાય છે-“જીવ નથી સ્વતઃ કાળથી ” અને જીવ નથી પરત કાળથી આ રીતે જીત્રને લઈને બાર ભેદ થાય છે. આ રીતે અજીવ આદિ છ પદાર્થોના પણ બાર-બાર ભેદ સમજી લેવા જોઈએ. તેમના મતે પુણ્ય અને પાપને સદ્ભાવ નથી; આથી સાત પદાર્થોના જ આર-બાર ભેદ હોવાથી ચોર્યાસી (૮૪) ભેદ થઈ જાય છે. પરંતુ જેઓ આત્માનું અસ્તિત્વ સર્વકારે છે. તેમના મતે પુણ્ય અને પાપની પણ સત્તા હોવાથી નવ પદાર્થ છે અને પ્રત્યેકને લઈને વીસ-વીય ભેદ થાય છે આથી, તેમના એક એશી ભેદ છે જેમ કે-“જીવ વતઃ નિત્યકાળથી” કાલવાદિએનું કહેવું છે કે આત્મા સ્વરૂપથી નિત્ય છે કાળથી નહીં. એવી જ રીતે ઈશ્વરવાદિઓને બીજો વિકલ્પ સમજી લેવો જોઈએ. ત્રીજો વિકલ્પ આત્મવાદિઓને છે. તેમનું કથન છે કે “આ બધું, જે જગતમાં દૃષ્ટિગોચર થાય છે, પુરૂષ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy