________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स्लू. १६ एकस्मिन्जीके कतिपरीपहसंभवः २४५ सम्प्रति-एकात्मन्यैकदैकत आरभ्य एकोनविंशति पर्यन्तं परीपहाः सम्भवन्तीति प्रतिपादयितुमाह-'एकस्मि जीवे जुगढ़ एगादि जाब एग्रणबीला परीसहा' इति । एकस्मिन् कस्मिश्विज्जीवे युगपत् एकदा एकादि यावत् एकोनविंशतिः, तत्र -कदाचित्क मचिकात्मनि एकदा क्षुत्पिपासादिषु कश्चिदेका परीपहः, कदाचिदे. कदा क्वचिदेकात्मनि द्वौ परीपही, कदाचिल्दवचिदेशात्मनि त्रयः परीषहा, इत्यवं रीत्या यावत् कदाचित्वाविष्कदैकात्मन्यैकोनविंशतिः परीपहाः सम्मवन्तीति भावः किन्तु एकदैकानि शीतोष्णपरीषहौ समकं न सम्भवतः तयो परस्पर मन्यन्तविरुद्धत्वात् एवं चर्या शय्या निषधालु द्वौ परीषडौ, अवशिष्टाः सप्तदश हैं कि एक आत्मा में, एक ही साल में एक ले लेकर अधिक से अधिक उन्नीस परीषह तक पाये जा सकते हैं
एक जीव में एक साथ एक से लेकर उन्नील परीषह तक हो सकते हैं । अर्थात् किसी आत्मा में फिल्ली समय क्षुधा आदि बाईल परीपही में से कोई एक ही परीणह होता है, कदाचित् दो परीषह होते हैं, कदाचित् तीन एक साथ हो जाते हैं, इसी प्रकार कभी कहीं किसी आत्मा में अधिक से अधिक उन्नीस परीष तक होना संभव है। ___ एक ही काल में एक ही जीव में शीत और उष्ण दोनों परीषह साथ-साथ नहीं होते, क्योंकि ये दोनों परस्पर में अत्यन्त विरोधी हैं। इसी प्रकार चर्या, शय्या और लिषया परीषों में से भी कोई एक परीषह का ही संभव है, तीनों का संबध नहीं, हैं क्यों कि ये भी परस्पर विरोधी हैं। इस प्रकार शीन और उष्ण में ले कोई एक तथा चर्या,
એક આત્મામાં, એક જ સમયમાં, એકથી લઈને વધારેમાં વધારે ૧૯ ઓગઈસ પરીષહ સુધી જોવામાં આવે છે. એક જીવમાં એક સાથે એકથી લઇએ એગણેશ પરીષહ સુધી હોઈ શકે છે અર્થાત્ કઈ આત્મામાં કેઈ સમયે સુધા આદિ બાવીશ પરીષહોમાંથી કોઈ એક જ પરીષહ હોય છે, કદાચિત્ બે પરીષહ હોય છે, કદાચિત્ ત્રણ એક સાથે થઈ જાય છે, આવી રીતે ક્યારેક કોઈ આત્મામાં અધિકથી અધિક ગણેશ પરીષહ સુધી હોઈ શકે છે.
એક જ કાળમાં, એક જ જીવમાં શીત અને ઉષ્ણ બંને પરીષહ સાથેસાથે હતાં નથી, કારણ કે એ બંને પરસ્પરમાં અત્યન્ત વિરોધી છે. આવી જ રીતે ચર્યા, શય્યા અને નિષદ્યા પરીષહેમાંથી કેઈ એક પરીષહ જ હોઈ શકે છે, ત્રણે નહીં, કારણ કે એ પણ પરસ્પર વિરોધી છે. આ રીતે શીત અને ઉષ્ણમાંથી કોઈ એક તથા ચય નિષદ્યા અને શય્યા પરીષહમાંથી કઈ