________________
दीपिका-नियुक्ति टीका अ. ६१.१ आस्रवतत्वनिरूपणम् विसरमानाः पाक कृतकरणता मासादयन्ति, अनेन च बाकरणेन सम्बन्धोदी रेमनो वीर्योत्थानं भाषणशक्ति:- वाग्योगः । स च-सत्यादि भेदाच्चतुर्विधा; (एवम्-कायवताऽऽत्मना सर्व प्रदेशै गृहीता मनोवर्गणा योग्य पुद्गलस्कन्धाः शुभादि चिन्तनार्थ करणभावमाषचन्ते, तत्सम्बन्धाच्चात्मनः पराक्रमविशेषो मनोयोगा; सोऽपि-सत्यादि भेदाच्चतुर्विधः। तत्र-यधपि वाग्वर्गणायोग्यपुद्गलस्कन्धामनोवर्गणायोग्य पुद्गलस्कन्धा वा, न परमार्थतः सत्यादिव्यपदेशयोग्याः सन्ति। शानस्यैव सत्यादि भेदसद्भावात् स्थापि-सत्यादिज्ञाने-आत्मनो वळाधान साधक तमत्वात् नो इन्द्रियावरणक्षयोपशमसमुद्भूतमनोविज्ञान परिणामे आत्मनों मुद्गलों को ग्रहण करके त्यागता है। उनके निमित्त से या वचन रूपे करण से आत्मवीर्य का जो उत्थान होता है, उसे वचनयोग समझना चाहिए । सत्यवचनयोग आदि के भेद से उसके चार भेद हैं। इसी भांति कायवान् आत्मा के द्वारा समस्त प्रदेशों से ग्रहण किये हुए मनो वर्गणा के योग्य पुद्गलस्कन्ध शुभाशुभ चिन्तन में करण होते हैं। उनके संबंध से आत्मा का जो पराक्रम-विशेष उत्पन्न होता है, उसे मनोयोग कहते हैं । सत्य आदि के भेद से वह भी चार प्रकार का है। ___ यद्यपि वचन वर्गणा के योग्य पुद्गलस्कन्ध अथवा मनो वर्गणा के योग्य पुद्गलस्कन्ध वास्तव में सत्य था असत्य शब्द से कहने के योग्य नहीं हैं, क्योंकि सत्य असत्य आदिका भेद ज्ञान में ही हो सकता है, तथापि सत्य या असत्य ज्ञान में वे आत्मा के सामर्थ्य को उत्पन्न करते हैं तथा नो इन्द्रियावरण कर्म के क्षयोपशम से उत्पन्न होनेवाले मनो. નિમિત્તથી અથવા વચનરૂપ કરણથી આત્મવીર્યનું જે ઉત્થાન થાય છે તેને વચનગ કહે છે. સત્યવચન આદિના ભેદથી તેના ચાર ભેદ છે. આ રીતે કાયવાન્ આત્મા દ્વારા સમસ્ત પ્રદેશોથી ગ્રહણ કરવામાં આવેલા મને વર્ગણાને પુદ્ગલકંધ શુભાશુભ ચિન્તનમાં કરણ થાય છે. તેમના સંબંધથી આત્માનું જે પરાક્રમ વિશેષ ઉત્પન્ન થાય છે તેને મને વેગ કહે છે સત્ય આદિના ભેદથી તે પણ ચાર પ્રકાર છે.
જો કે વચનવર્ગને યોગ્ય પગલકંધ અથવા મને વર્ગણાને ગ્ય પંગલકંધ વાસ્તવમાં સત્ય અથવા અસત્ય શબ્દથી કહેવાને ગ્ય નથી. કારણ કે સત્ય અસત્ય આદિને ભેદ જ્ઞાનમાં જ થઈ શકે છે, તે પણું સત્ય અથવા અસત્ય જ્ઞાનની અન્દર તે આત્માના સામર્થ્યને ઉત્પન્ન કરે છે, તથા ઈન્દ્રિય (મન) બાહ્ય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારા મને વિજ્ઞાન રૂ૫