________________
श्रीदशवैकालिकसूत्रे
किञ्च मुखवत्रिकावन्धनमन्तरेण पट्कायविराधना दुष्परिहार्या, तथाहिमुखे सूक्ष्मसचित्तरजः प्रवेगेन पृथिवीकायस्य वृष्ट्यादिवशात्सचित्तजलकणानामाकस्मिकनिपातेन धूमिकायाः प्रवेशेन वाऽपकायस्य, तथा यत्र कुत्रापि स्फुलिङ्गा उत्पतन्ति तत्राऽऽकस्मिकसूक्ष्मस्फुलिङ्गनिपातेन तेजस्कायस्य, मुखस्यो - श्वासनिःश्वासाभ्यां वाद्यवायुकायस्य, ' जत्थ जलं तत्थ वणं' इतिश्रामाण्याअलनान्तरीयकतया मुखे सचित्तजलविन्दुनिपातेनैव वनस्पतिकायस्यापि तथा सम्पातिम-व्यापि सूक्ष्म जीवसम्पातेन त्रसकायस्य विराधना भवतीति ।
किञ्च मुखंत्रिकावन्धने प्रमादवतः पट्कायविराधना दुर्वारा, यतः प्रति
३०
मुत्रिकाके यांचे विना षटकायकी विराधनाका परिहार नहीं हो सकता। मुखमें सूक्ष्म सचित्त रजका प्रवेश होने से पृथ्वीकायकी विराधना होती है । यरसा होने पर सचित्त जलकणोंके अकस्मात् ही मुखमें चले जानेसे अथवा मुखमें घूँअर के चले जाने से अपकायकी विराधना होती है । इधर-उधर उड़नेवाली अग्निकी चिनगारी कदाचित् मुखमें घुस जाय तो तेजस्कायकी हिंसा होती है। मुखसे निकलती हुई गर्म सांससे बाह्य वायुकायकी विराधना होती है। 'जहाँ अपूकाय है वहाँ वनस्पतिकाय भी होता है " ( जत्थ जलं तत्थ वर्ण ) इस प्रमाणसे मुखमें सचित्त जल गिरने से ही वनस्पति कायकी विराधना होती है। तथा संपातिम, व्यापी और सूक्ष्म जीवोंके घुसने से सकायकी भी विराधना होती है ।
मुखवत्रिका यांधने में जो साधु प्रमादी होता है उसको पट्का की
મુખવસ્ત્રિકા માંધ્યા વિના પકાયની વિરાધનાના પરિહાર નથી થઇ શકતા. મુખમાં સૂક્ષ્મ સચિત્ત રજને પ્રવેશ થવાથી પૃથ્વીકાયની વિરાધના થાય છે (૧). વરસાદ પડતાં ચિત્ત જલકણે અકસ્માત્ મુખમાં જવાથી અથવા મેઢામાં ઝાકળ જવાથી અકાયની વિરાધના થાય છે. (૨). અડ્ડી-તહીં ઉડતી અગ્નિની ચિણગારી કદાચ મુખમાં પેસી જાય તે તેજસ્કાયની હિંસા થાય છે (૩) મુખમાંથી નીકળતા ગરમ શ્ર્વાસથી ખાદ્ય વાયુકાયની વિરાધના થાય છે (૪) ત્યા અકાય છે ત્યાં વનસ્પતિ हाय होय हे ' ( जत्य जलं तत्म वर्ण ) मे प्रभाथी भुणभां सत्ति स પડવાથી વનસ્પતિકાયની પણ વિરાધના થાય છે (૫) તથા સ ંપાતિમ, વ્યાપી અને સૂક્ષ્મ જીવા પૈસી જવાથી ત્રસકાયની પણ વિરાધના થાય છે (૬).
મુખસિકા બાંધવામાં જે સાધુ પ્રમાદી હોય છે તેને ટ્કાયની વિરાધના