________________
-
-
अध्ययन ४ सू. ४ अप्कायस्य सचित्ततासिद्धिः
२०९ कृष्णमृत्तिका शस्त्रमित्यादि, परकायशस्त्रं-जलाग्निगोमयचरणसंमर्दनादि । उभयकायशस्त्रं-जलादिमिश्रमृत्तिका । एवं च शस्त्रपरिणतायाः पृथिव्या अचित्ततया न तत्रोच्चार-प्रस्रवणादिक्रियासम्पादने काऽपि क्षतिर्मुनीनां संयमपालन इति सिद्धम्।
अप्कायः । आप: भौमाऽऽन्तरिक्षोभयलक्षणाः, चित्तवत्यः सचेतनाः, आख्याताः= भगवताऽभिहिताः, तथाहि-भूमिगता आपः सचेतनाः खातभूमिसजातीयस्वभावपीली मिट्टीका शस्त्र काली मिट्टी है । जल, अग्नि, गोवर तथा पैरोंसे रौंदना आदि परकाय शस्त्र हैं । जल आदिसे मिली हुई मिट्टी उभयकाय शस्त्र है।
इस प्रकार शस्त्रपरिणत पृथिवी अचित्त है, अतः उस पर आहारविहार आदि क्रियाएँ करनेसे मुनियोंके अहिंसावत पालनेमें कुछ भी क्षति नहीं होती।
(अपकाय) पार्थिव और आकाशीय दोनों प्रकारके जलोंको भी भगवानने सचित्त कहा है।
(१) भूमिमें रहा हुआ जल सचेतन है, क्योंकि खोदी हुई भूमिमें सजातीय-स्वभाववाला जल उत्पन्न होता है, जैसे मेंढकभूमिको खोदनेसे जैसे मेंढक निकलता है और वह सचेतन होता है उसी प्रकार पानी પૃથિવીનું સ્વકીય-શસ્ત્ર છે, જેમ પીળી માટીનું શસ્ત્ર કાળી માટી છે. જળ, અગ્નિ, છાણ તથા પગ વડે ખુદવું વગેરે પરકાય–શસ્ત્ર છે. જળ આદિથી મળેલી માટી એ ઉભયકાય શસ્ત્ર છે.
એ રીતે શસ્ત્રપરિણત પૃથિવી અચિત્ત છે, તેથી એની ઉપર આહાર વિહાર આદિ ક્રિયાઓ કરવાથી મુનિઓના અહિંસા વ્રતના પાલનમાં કાંઈ પણ ક્ષતિ આવતી નથી.
અપૂકાય પાર્થિવ અને આકાશીય બેઉ પ્રકારના જળને પણ ભગવાને સચિત્ત કહ્યું છે
(૧) ભૂમિમાં રહેલું જળ સચેતન છે, કારણકે ખેદેલી જમીનમાં સજાતીય સ્વભાવવાળું જળ ઉત્પન્ન થાય છે, જેમકે દેડકો ભૂમિને દવાથી જેમ દેડકો નીકળે છે અને તે સચેતન હોય છે, તેમ પાણી પણ નીકળે છે તેથી તે પણ