________________
२१०
श्रीदशवैकालिकसूत्रे
सम्भवात् मण्डूकवत् । आन्तरिक्ष्योऽ प्यापः सचेतनाः मेघादिविकृतौ स्वाभाविकसम्भूयसंपतनशीलत्वान्मीनवत् । यद्वा - आपः सचेतनाः, ग्रीष्महेमन्तयोः स्वाभा विकशैत्यौष्ण्यवाष्पाद्युपलम्भान्मनुष्यशरीरवत्, तद्यथा - भूमिगृहस्थितनरस्य शरीरं ग्रीष्मे शीतलं हेमन्ते चोष्णं भवति, मुखाच वाष्पमुद्गच्छति, एवमेव गभीरतरतडागकूपादिस्थसलिलं हेमन्ते सवाष्पोद्गमामुष्णतां, ग्रीष्मे च शीतलतां धत्ते । . अनेकजीवाः पृथक्सत्त्वाः, आख्याता इत्यनेनान्वयः, व्याख्या चैषां पदानां प्रबोध्या ।
निकलता है, अतएव वह भी सचेतन है । आकाशका भी जल सचेतन है, क्योंकि मेघादि विकार होने पर स्वयं ही गिरने लगता है - जैसे मछली ।
अथवा
(२) जल संजीव है, क्योंकि उसमें ग्रीष्म और हेमन्त ऋतुमें स्वाभाविक शीतता उष्णता और भाफ आदि देखे जाते हैं, जिसमें ग्रीष्मादि ऋतुओं में शीतता आदि पाये जाते हैं वह सजीव होता है, जैसे मनुष्यका शरीर । जैसे भोंयरे में स्थित मनुष्यका शरीर ग्रीष्म ऋतु में शीत और हेमन्त ऋतुमें उष्ण होता है, तथा हेमन्त ऋतुमें मुँह से भाफ निकलती है, वैसेही खूब गहरे तालाव या कुएका जलभी हेमन्तमें भावाला और उष्ण होता है तथा ग्रीष्ममें शीतल होता है ।
अनेकजीव और पृथक्सत्त्व आदि पदोंका व्याख्यान पहले कहे हुए पृथिवीकाय आलापकके समान समझना चाहिए ।
સચેતન છે આકાશનુ જળ પણ સચેતન છે, કારણ કે મેઘાદ્િ–વિકાર થવાથી સ્વય પડવા લાગે છે, જેમકે માછલી અથવા
(ર) જળ સજીવ છે, કારણ કે તેમા ગ્રીષ્મ અને હેમન્ત ઋતુમા સ્વાભાવિક શીતતા ઉષ્ણુતા અને ખાફ઼ આદિ જવામાં આવે છે જેમા ગ્રીષ્માદિ ઋતુઓમા શીતળતા આદિ જણાઈ આવે છે તે સજીવ હાય છે, જેમકે માણસનું શરીર જેમ ભોંયરામાં રહેલા માણુસનું શરીર ગ્રીષ્મ−ઋતુમા શીતલ અને હેમંત ઋતુમા ગરમ होय छे, तथा हेमंत ऋतुमा होमांथी जाई ( दशण ) नीउणे छे, मेन रीते ખૂબ ઉંડા તળાવ ચા કુવાનું જળ પણ હેમત ઋતુમા ખાવાળુ અને ઉષ્ણુ હાય છે તથા ગ્રીષ્મમા શીતળ હાય છે
અનેક જીવ તથા પૃથસત્ત્વ આદિ શબ્દનું વ્યાખ્યાન પહેલા કહેલા પૃથિવીકાયના આલાપકની જેમ સમજવું..