SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૩ ) [ આબુપર્વત - પછી, પુરાણોના કેટલાક કે આપ્યા છે જેમાં દેવદાનને લેપ કરવાથી થનારા પાપ ઇત્યાદિનું વર્ણન છે. ઠકકુર જયસિંહના પુત્ર પારિખ પેથાએ આ શાસનપત્ર લખી આપ્યું. . : આમાં શ્રીઅચલેશ્વરના મંદિરવાળા રાઉટ નદિ, વશિષ્ઠદેવના મંદિરવાળા તપોધન (નામ જતું રહ્યું છે.) અંબાદેવીવાળા નીલકંઠ તથા ગામના સઘળા આગેવાન પઢયાર (કે) સાક્ષી થએલા છે. ' . . . . . . (૧૩૪-૨૪૮) ' ' : નંબર ૧૩૪ થી ૨૪૮ સુધીના (૧૧૪) લેખે એજ મંદિરની જુદી જુદી દેવકુલિકાઓ ઉપર તથા તેમાં રહેલી પ્રતિમા વિગેરે ઉપર કેતરેલા છે. આ બધા લેખે ન્હાના ન્હાના છે અને તેમાં સંવતું ; દાતાનું નામ અને પ્રતિષ્ઠા કરનાર આચાર્યના ઉલ્લેખ શિવાય બીજું . કઈ વધારે જાણવા લાયક લખાણ નથી. એ લેખમાં ન. ૧,૩૪ ૩૮–૪–૪૧–૪૨-૪૪-૪૫-૪૮-૨૫૫૯૬૧-૬૪–૮–૭૯–૮૩ - ૮૫–૮–૯૧-૬-૨,૦૨-૦૬-૧૬–૧૯-૨૬-૩૩-૩૭–૩૮ અને ૨૪૪ ના (૨૮) લેખ સંવત્ ૧૩૭૮ ની સાલના છે. અર્થાત્ મુખ્ય-લેખમાં જણાવ્યા પ્રમાણે માંડવ્યપુર (મંડે ઉર). નિવાસી લલ્લ અને વીજડે જ્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કર્યો તે જ વખતના આ લેખે છે આ લેખે ઉપરથી એમ જણાય છે કે લલ્લી અને વીજડે તે મૂળ મંદિરને ઉદ્ધાર કર્યો હતો અને બીજા દાતાઓએ કેટલીક દેવકુલિકાઓને ઉદ્ધાર કર્યો હતે તથા કેટલાકે પ્રતિમાઓ પધરાવી હતી. આ દાતાઓમાંથી ઘણું ખરા તે માંડવ્યપુરના જે રહેવાસી હતા. પ્રતિષ્ઠા કરનાર આચામાં મુખ્ય ભાગ જ્ઞાનચંદ્રસૂરિએ ભેજ જણાય છે. તથાપિ નં. ૧૪૪-૪૫ માં માલધારી શ્રીતિલકસૂરિ, નં. - ૧૬૮ માં સોમપ્રભસૂરિ, નં. ૨૦૨ માં હેમપ્રભસૂરિ શિષ્ય રામચંદ્રસૂરિ અને ન. ૨૦૬ ના લેખમાં ઉફેશીય કકદાચાર્ય સતાય '', '' 5 - S
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy