SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે નં. ૮૪ ] ( ૧૨૮) અવલોકન, શ્રીપદ્યદેવસૂરિ અને સૂત્રધાર ૭ શોભનદેવની સમક્ષ, નેમિનાથદેવની નેચા (પૂજા) માટે ૧૬ દ્રશ્ન (તે વખતે ચાલતા એક પ્રકારનાં શિક્કાઓ) દેવના ભંડારમાં મુક્યા છે. તેમને પ્રતિમાસ૮ વિપકા (ટકા) વ્યાજ આવશે તેમાંથી અર્ધાથી તે મૂલબિંબની અને અર્ધાથી આ દેવકુલિકામાં, પૂજારીઓએ હમેશાં પૂજા કરવી. (૮૩). ૧૦ નબરની દેવ કુલિકા ઉપર. સંવત્ ૧૨૯, વિશાખ સુદિ ૧૫, શનિવાર, લેખને સારાંશ એ છે કે–મહં. શ્રી તેજપાલે બનાવેલા આ લુણસિંહ વસહિકા નામના શ્રી નેમિનાથદેવના મંદિરની જગતીમાં, ચરાવતી નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય ઠકુર સહદેવપુત્ર ઠ૦ સિવદેવપુત્ર ઠ૦ સેમસિંહ ચુત ઠ૦ સાંવતસીહ, સુહુડ આદિ કુટુંબે (આઠેકાણે ઘણાં જણનાં નામે છે) પિતાના માતા-પિતાનું શ્રેય માટે પાર્શ્વનાથ તીર્થંકરનું બિંબ કરાવ્યું. નાગેન્દ્રગચ્છના આચાર્ય શ્રીવિજ્યસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ( ૮૪) ૧૪ નબરની દેવકુલિકા ઉપર સંવત્ ૧૨ટ્સ વૈશાખ સુદી ૧૫, શનિવાર,લેખને ઘણે ખરે ભાગ, ઉપરના લેખને મળતો જ છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય છે. વીરચંદ્ર-ભાય શિયાદેવીના પુત્ર છે. સાઢદેવ, શ્રેટ છાહુડ-ઈત્યા હું શોભનદેવ, આ મંદિર બનાવનાર મુખ્ય સુત્રધાર (ઈજીનીયર) હતા. તેના જ બુદ્ધિકોશલ અને શિલ્પચાતુર્યના લીધે આ મંદિર આવા પ્રકારની અનુપમ રચનાથી અલંકૃત થયું છે. જિનહર્ષ ગણિના વસ્તુપાવત માં આનું કેટલુંક વર્ણન કરેલું છે. જિનપ્રભસૂરિએ પણ પોતાના વિવિધતીર્થ શહર - નામના પુસ્તકમાં એક શ્લેક વડે આ પ્રમાણે એના શિલ્પજ્ઞાનની પ્રશંસા अहो ! शोभनदेवस्य सूत्रधारशिरोमणेः । तचैत्यरचनाशिल्पानाम लेभे यथार्थताम् ॥ * ૧૧, ૧૨, ૧૩ નંબરની દેવકુલિકાઓ ઉપર લેખ નથી.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy