________________
પ્રાચીનજૅનલેખસ’ગ્રહ,
( ૧૨૭).
[ આખુ પર્વત
"
શ્રીમાલદેવ ( જે વસ્તુપાલના મ્હાટે ભાઈ હતા ) ની અને પુત્રીઓ જે સહુજલ અને સદમલ નામે હતી તેમના પુણ્યાર્થે આ અને દેવકુલિકાએ કરાવી છે,
wwwwww re
( ૭૫ )
૨ જાનખરની દેવકુલિકા માલદેવના પુત્ર મહ'॰ શ્રીપુનસીહની ભાર્યાં આલ્હણદેવીના ક્લ્યાણ માટે.
ભાર્યાં
firs
( છું?-૭૭ )
અનુક્રમે ૩-૪ નખરની દેવકુલિકા ઉપર, મહુ· શ્રી માલદેવની અને લીલના શ્રેયાર્થે આ ખને દેવકુલિકાએ કરાવી છે.
પા
( ૭૮ )
૫ નંબરની દેવકુલિકા. મહુ′૦ શ્રી માલદેવના પુત્ર મહુ′૦ શ્રી પુનસીહના પુત્ર પેથડના પુણ્યાર્થે.
( ૭૯ )
૬ નખરની દેવકુલિકા. મહુ'॰ શ્રી માલદેવના પુત્ર મહુ' શ્રી પુનસીહના કલ્યાણ માટે,
( ૮૦ )
૭ ન’બરની દેવકુલિકા. મહુડ॰ શ્રી માલદેવના ધ્યેય સારૂ, ( ૮ )
૮ નખરની દેવકુલિકા મહુ′૦ શ્રી પુ’નસીહની પુત્રી ખાઈ વલાલદેવીના કલ્યાણ નિમિત્તે,
( ૮૨ )
૯ નખરની દેવકુલિકા.
ગુદચ મહાસ્થાન (મારવ:ડમાં પાલી પાસે ગુંદાચ’ કરીને ગામ છેતે) ના નિવાસી ધટવ'શીય છે. માટિના પુત્ર છે. ભાભના પુત્ર શ્રે ભાઈલે, પોતાના સઘળા કુટુંબસાથે આ દેવકુલિકા કરાવી. પેાતાના ગુરૂ