SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૩) - આ પર્વત * * * * * * * * * * (હાલનું ચારૂપ ) નામના સ્થાનમાં આદિનાથનું બિબ, એક મંદિર અને ૬ ચઉકિયા (વેદીએ?) સહિત ગૂઢમંડપ બનાવ્યું. પૃટ ૭૧ ઉપર ખુલાસો કરવામાં આવ્યો છે, ત્યાં જુઓ.) આ ઉપરથી એમ સમજાય છે કે કવિ રિવ્રાર ના સમયમાં એ સ્થાન બહુ મહત્વનું અને પ્રાચીન ગણાતું હતું. એ જ ચરિત્રમાં વરસૂરીને પ્રબંધમાં લખવામાં આવ્યું છે કે-વીરરિ પાટણ આવ્યા ત્યારે પ્રથમ તેઓ ચારૂપ આવી રહ્યા હતા અને ત્યાં તેમને સિદ્ધરાજ જયસિંહ તથા પાટણના સાથે ખૂબ સત્કાર કર્યો હતે. ૧૪ મા સંકામાં થઈ ગયેલ, માંડવગતના પ્રસિદ્ધ ધનાઢ્ય પેથડશાહે ચારૂપમાં એક શાંતિનાથનું મંદિર બનાવ્યું હતું, એમ ગુdજર અને મુનિસુંદરસુરીની બનાવેલી સુવિ માં સ્પષ્ટ ઉલ્લેખ છે. કાતળી માં કેટલાક પ્રસિદ્ધ પ્રસિદ્ધ તીર્થસ્થાનાં નામે ગણાવ્યાં છે તેમાં પણ ચારૂપ નું નામ જોવામાં આવે છે – જનાવવા- વાજા–ચિત્ર-પાવાદ-પુર–તમા–રાજપુરતુમુहाराद्यनेकतीर्थानि जगतीतले वर्तमानानि । " આ સિવાય બીજું પણ અનેક તર્થમાળા આદિ પ્રકરણમાં તથા સ્વતંત્ર સ્તોત્ર-સ્તવનોમાં ચારૂપને એક પવિત્ર તીર્થ તરીકે કથવામાં આવ્યું છે. એ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે જુના સમયમાં એ સ્થાન બહુ પ્રસિદ્ધ હતું અને ત્યાં અનેક મંદિરો હતાં. વર્તમાનમાં એ ઠેકાણે પ્રાચીનતાદક કોઈ વિશેષ પ્રમાણે દેખાતાં નથી. પરંતુ જે ખોદકામ કરવામાં અને છે તો કેટલીક મૂર્તિઓ વિગેરે મળી આવવાને ખાસ સંભવ રહે છે. મહેં સ્વારી મુલખાત દરમ્યાન એ સ્થાને એક પરિકરનો ખંડિત ભાગ જે હતો જેના ઉપર આ પ્રમાણે લેખ કતરેલ હતો –– (૧) ..... ..કિ ૧૩ ના શકુનરિવંતા છે. રાજન मुत श्रे. सोभा तथा थे. जसरा मुत (૨) ........ચેવા ચાત્રામે માથે છત્તાધનાથવારે વારિત (૩) તિતિ શ્રી રમિ ! * આ લેખમાં જણાવેલા દેવચંદ્રસૂરી સાથે સંબંધ ધરાવનાર સંવત૧૩૦૧ નો એક લેખ પાટણમાં છે. તથા ખાસ એ આચાર્યની એક મૂર્તિ પણ પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં વિરાજિત છે,
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy