________________
પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૨) - [આબુ પર્વત
-------------------- છે. કહોને (Prof. Kielhorn.) ને મળ્યા અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મહેને આપ્યા. નીચે આપેલા બત્રીસ લેખે નેમિનાથના દેવાલયમાંથી મળેલા છે અને તે એમ સૂચવે છે કે વિરધવલ (ચાલુક્ય રાજા)ના પ્રધાન તેજપાલે આ મકાન બંધાવ્યું તથા અર્પણ કર્યું. અધુના, આ પુણ્યાલયનું નામ “વસ્તુપાલ અને તેજપાલનું મંદિર” એમ છે; પરંતુ મૂળ પાયો તેજપાલ એકલાએ જ હાખેલે હોવાથી આ અભિધાન આપવું ભલ ભરેલું છે. મહારા મત પ્રમાણે જે મહાત્મા (તીર્થકર)ને આ મંદિર અર્પણ કર્યું છે તેમના નામ ઉપરથી આ નામ પાડવું અગર લેખોમાં બતાવ્યા પ્રમાણે
લૂણસિંહવાહિકા” અથવા “ ગુવ સહિક ” એમ મૂળ નામ આપવું સ્લાય છે.”
સિથી પ્રથમને (નં. ૬૪) લેખ, દેવાલયના અગ્રભાગમાં આવેલા એક ગોખલામાં ચણેલા કાળા પત્થર ઉપર કેતરવામાં એ આવ્યું છે. પ્રેટ લ્યુડર્સ જણાવે છે કે
“આ લેખ લગભગ ૩૧” પહોળો તથા ર૭ફ઼ લાગે છે. તે ઘણી જ સુંદર રીતે કરવામાં આવ્યો છે. અને સારી સ્થિતિમાં છે. દરેક અક્ષરનું માય ” છે. લેખ જૈનનાગરી લિપિમાં લખાએલે છે. મૂળ લેખમાં વ ને a વચ્ચે તફાવત માત્ર વચમાં ઝીણા ટપકાનાજ રાખેલે છે, તેથી નકલમાં આ તફાવત સ્પષ્ટ રીતે માલુમ પડતા નથી. તેથી કેટલીક વખત વ તથા ૧ ઓળખવા અઘરા પડે છે..આખો લેખ સંસ્કૃત પદ્યમાં છે. માત્ર આરંભનો # તથા પંકિત ૧૭, ૨૬ ને ૩૦ માં આવેલાં કેટલાંક વાક્યો તેમજ પંક્તિ ૪૬-૪૭ માં આપેલું કેટલુંક અંતનું વિવેચન ગદ્યમાં છે. આ લેખ રચનાર ચાલુક્ય રાજાઓનો પ્રખ્યાત પુરોહિત તથા તપુરનો પ્રણેતા સોમદેવ છે. પરંતુ, જો કે કેટલાંક પદ્ય શક્તિપુરીની રચનાલી સાથે સરખાવી શકાય તેવાં છે, તે પણ ઘણીવાર પિષ્ટપેષણ કરવામાં આવ્યું છે. તેમજ કેટલાંક પદ્યા અસંબદ્ધ છે. ભાષા વિષે વિચાર કરતાં કેટલાંક શિલ્પશાસ્ત્રના શબ્દ વપરાયેલા છે જે ધ્યાન ખેંચે તેવા છે. જેમકે વાન (પદ્ય ૬૧) અને વત (પદ્ય ૬૫ ), વાવ, . * t “વસતિ (જૈન મંદિર) જે સંસ્કૃત “વસતિ (વસથિ)” ઉપરથી થએલું છે તેના માટે જુઓ છે. પીક્સેલનું “ગ્રામાટિક ડેર પ્રાકૃત સ્પાચન ( Prof
Pischel's Grammatic der Prakrit Sprachen.) કન્નડ શબ્દ “બસદી” અગર - “ બસ્તી' એ વસતિ નેજ તભવ છે. ઈ. એચ. . . .
.