SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનòનલેખસ ગ્રહ, (૧૦૦) [ ગિરનાર પર્વત ..” ગઢના દરવાજાથી જરાક આગળ જતાં, મુખ્ય રસ્તાની ડાબી બાજુ ઉપર, નેમિનાથના મ્હોટા મદિરના પ્રથમ દ્વાર સમીપની દિવાલ ઉપર એક મ્હોટા શિલા લેખ લાગેલેા છે, કે જેમાં ૨૪ ૫ક્તિએ કાતરેલી છે. આ લેખ સૈારાષ્ટ્રના ચૂડાસમા રાજપૂતાના ઇતિહાસ ઉપર કેટલેક સારા પ્રકાશ પાડે છે. આ લેખની નકલ, જે પુસ્તકમાંથી ઉપરના બધા લેખે લેવામાં આવ્યા છે તેમાં તથા ડૉ. અરે સના ઉક્ત રીપોર્ટમાં પ્રકટ થયેલી છે. પ્રથમ રોયલ એસીયાટિક સોસાયટીના ચેપાનીઆમાં પણ એ પ્રકટ થઇ ચૂકયા છે. પરંતુ આ લેખ બહુજ અપૂર્ણ છે, એમ - જોનારને તુરતજ જણાઈ આવે છે. કારણ કે, આમાં ફકત એકલા પ્રાર‘ભના ‘રાજવંશ વર્ણન' જેટલેજ ભાગ ઉપલબ્ધ છે. આ લેખ કયાંનેા અને કેની પ્રશસ્તિ રૂપે છે, તે, એ ઉપલબ્ધ ભાગ ઉપરથી બિલ્કુલ જણાતુ નથી. ઉપલબ્ધ ભાગમાં જે વિસ્તૃતરૂપે ‘ રાજવંશ વર્ણન કરવામાં આવ્યું છે તે ઉપરથી સહજે જણાઈ આવે છે, કે એ લેખ મહુજ મ્હોટા હોવા જોઇએ. અને વાસ્તવિકમાં છે. પણ એમજ... આ લેખને કેટલાક ભાગ . સ્પુને અન્યત્ર પ્રાપ્ત થયા છે તે ઉપરથી કહી શકાય છે કે એ શિલાખંડ, આખા લેખના અર્ધા ભાગ કરતાં પણ ન્યૂન છે. ૧૫ માં સૈકાની અતમાં, ખંભાતમાં શાણુરાજ નામના એક મડ઼ાન્ ધનિક અને પ્રભાવક શ્રાવક થઇ ગયા. તેણે ગિરનાર ઉપર વિપુલ દ્રવ્ય ખર્ચી, વિમલનાથ પ્રસાદ નામના એક મહાન્ મદિર બનાવ્યા હતા. તેનીજ પ્રશસ્તિરૂપે આ લેખ કોતરવામાં અન્યેા છે. પરતુ પાછળથી આ સ'પૂર્ણ લેખ, કોઈ કારણથી, મૂળસ્થાનથી ભ્રષ્ટ થઈ એના ખીજા શિલાખંડા અસ્તાભ્યસ્ત - થયા અને ફ્કત આટલેાજ ભાગ ખચવા પામ્યા છે. આ લેખને વિસ્તૃત વિવેચન સાથે એક સ્વતંત્ર જુદા પુસ્તક રૂપે હું પ્રગટ કરવા વિચાર · રાખુ છુ, તેથી, અત્ર સ્થાન આપવામાં આવ્યુ નથી, " મેં કદાચ, આ પુસ્તક પ્રકટ થતાં પહેલાંજ એ લેખ રૂપે પ્રકટ થઇ જશે. ! જુદા પુસ્તક
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy