________________
ઉપરના લેખ. . ૩j (૯
અવલોકન -~-~~-~~-~~~-~~-~ ~ ~- ~~- ~૧૯૮૩ ના કાતિક વદિ એમવારના દિવસે, ગિરનાર તીર્થની પૂર્વની જે (જીર્ણ) પાજ હતી તેને ફરીથી, દીવ (બંદર)ના સંઘ શ્રીમાલીજ્ઞાતિના સંઘવી મેઘજીના પ્રયત્નથી ઉદ્ધાર કરાવ્યું.”
(૬૨) નંબર પર ને લેખ ત્યાં આગળ આવે છે ત્યાંજ આ નં. ૬૨ ન લેખ પણ આવેલ છે. આ લેખ બહુ જુને છે. અર્થાત્ સિદ્ધરાજ જયસિંહ દેવના સમયને છે. કેમકે આની અંદર તેનું નામ છે. પરંતુ લેખ એટલે બધે ત્રુટિત થઈ ગયું છે કે એમને કોઈ પણ સંબંધ સ્પષ્ટ રીતે જણાતું નથી. ફક્ત સંગ્રહી રાખવા માટે જ આને સ્થાન આપવામાં આવ્યું છે.
નંબર ૫૯ ના લેખવાળા સ્થાનમાં આ નં. ૬૩ વાળ લેખ પણ રહેલ છે. આ લેખ પણ ઉપરના લેખ જેજ અપૂર્ણ છે. પત્થરને અર્ધો ભાગ તૂટી ગયેલ હોવાથી અર્ધો લેખ જ રહ્યા છે. અવશિષ્ટ ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે સ્વસ્તિ શ્રી પ્રતિ ...નમસ્કાર શ્રીને મિનાથને...વર્ષના ફાલ્ગણ સુદી ૫ ગુરૂવારે તિલક મહારાજ શ્રી મહાપાલવયસંહ ભાર્યા ફાઉ, પુત્ર
સાસુત સાવ સાઈ આ સાવ મેલા. મેલા સુતા રૂડી ગાંગી આદિએનાથને પ્રાસાદ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનારસૂરિના પટ્ટધર શ્રીમુનિસિંહ |
_ —- આટલા લેખે ગિરનાર પર્વતના પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય બીજા પણ ન્હાના મોટા લેખે હજી ત્યાં હશે, પરંતુ, તે પ્રકટ થયા નથી. ડે. બજેસના રિપોર્ટમાં, સિદ્ધરાજના સમયના–કે જ્યારે નેમિનાથના મુખ્ય મંદિરનો ઉદ્ધાર થયે હત–લેખેનું સૂચન છે. તે લેખે ખાસ લેવા અને તપાસવા લાયક છે. શત્રુંજયની માફક ગિરનારમાં પણ પ્રાચીન લેખેની સ્થિતિ બહુજ થેડી રહી છે. તેમજ કેટલીક મોટી પ્રશસ્તિઓ, કે જે મધ્યકાલમાં બનેલા મંદિરે વિષયની હતી, તે નભ્રષ્ટ થઈ ગયેલી છે, એમ બીજા ઉલ્લેખે ઉપરથી જણાય છે.