SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખો, નં. ૪૩ ] અવલોકન. ( ૭ ) પ્રશસ્તિ સહિત કીરાવતાર શ્રીસરસ્વતીમૂર્તિ; એમ દેવકુલિકા ૪; ૨ જિન; અબા, અવલોકન, શાંખ અને પ્રથ્રુસ્ર નામના એ ચાર શિખશમાં શ્રીનેમિનાથદેવવિભૂષિત દેવકુલિકા ૪; પોતાના પિતામડુ ૮૦ શ્રીસેામ અને પિતા ૪૦ શ્રીઆશરાજની અધાવઢ મૃતિએ ૨; ત્રણ સુદર તેારણ; શ્રીનેમિનાથદેવ તથા પોતાના પૂર્વજ, અગ્રજ, ( મ્હેટા ભાઈએ ), અનુજ ( ન્હાના ભાઈ) અને પુત્ર આદિની સ્મૃતિ સિહત સુખાદ્ઘાટનક સ્તંભ, અષ્ટાપદ્ર મહાતીર્થ, ઈત્યાદિ અનેક કીર્તનોથી સુટોભિત અને શ્રીનેમિનાથદેવથી અલંકૃત એવા આ ઉયત ( ગિરનાર ) મહાતીર્થ ઉપર, પાતાના માટે તથા પાનાની સ્વધર્મચારિણી પ્રાગ્ધાટ જ્ઞાતીય ૪૦ શ્રીકાર્ડ અને તેની સ્ત્રી કકકુરાણી રાષ્ટ્રની પુત્રી મહુ, શ્રી લલિતાદેવીના પુણ્ય માટે, અજિતનાથ આદિ વીસ તીર્થંકરથી અલકૃત શ્રીસમ્મેતમહાતીર્થાવતાર નામને મડપ સહિત ા અભિનવ પ્રાસાદ બનાવ્યા અને નાગે'દ્રગચ્છના ભટ્ટા૨૭ શ્રીમહેદ્રસૂરિના શિષ્ય, શ્રીશાંતિસૂરિના શિષ્ય. શ્રીઆણુંદસૂરિના શિષ્ય, શ્રીઅમરસૂરિના શિષ્ય, ભટ્ટારક શ્રીપુરિભદ્રસના પટ્ટધર આચાર્ય શ્રીવિત્યસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. આટલી હકીકત ગદ્યભાગમાં આપ્યા પછી ગુર્જરેધપુરાહિત ૦ સોમેશ્વરદેવના + રચેલાં ૯ પદ્મા આપેલાં છે. તેમાં વસ્તુપાલને કર્ણ અને અલિ જેવા દાનેશ્વરી તથા અસભ્ય પ્ર્તા કરાવનારે અને તેજપાલને 4 સામેશ્વરદેવ ચાલુકયેાના કુલ ગુરૂ હતા. તે વસ્તુપાલના ગામિત્ર હતા. તેણે વસ્તુપાલની પ્રાંતને અમર કરવા માટે “નામુ ” નામનું ઉત્તમકાવ્ય બનાવ્યું છે. ચોય, પરાવય, રામાન ાદિ બત્ પન્ગ તેના કરેલા ગ્રંથા વિદ્વાનેમાં આદર પામેલા છે. × થાવ, કુવા, તળાવ, દેવમંદિર, સદાત્રન અને આમ વગર અનાવવાં તે ધૃત કરાય છે. वापीकृतवागादिदेवतायतनानि च । अन्नप्रदानमारामः पूर्नमित्यनि ॥ ( CT{ic, x ૮૫.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy