________________
ઉપરના લેખે.નં. ૧૦૮–૧૧૫] ( ૧૭ )
અવલોકન,
નં. ૧૪. * સંવત ૧૯૪૩, મ. સુલ ૧૦, ગુરૂવાર; અમદાવાદના વીસા ઓસવાળ સા૦ લલુ વખતચંદ તથા તેની સ્ત્રી બાઈ અધીર, પુત્રી ધીરજ અને પુત્રો વાડીલાલ અને ભોલાભાઈ, એમણે શાંતીનાથની પ્રતિમા અર્પણ કરી.
* નં. ૧૧૫. ૦૫ મિતિ નથી. વૈશાખ સુદિ ૩ બુધવાર ને દિવસે, આંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ ના ઉપદેશથી શ્રેયાંસની પ્રતિમા અર્પણ કરી.
આ લેખ સિવાય, બીજી પણ મૂર્તિ વિગેરે ઉપર એવા લેખ છે કે જે હજુ સુધી લેવાયા નથી. પરંતુ તે બધા ન્હાના ન્હાના અને તેમાં પણ ઘણા ખરા તે ખડિત અને અપૂર્ણ છે. શત્રુંજય ઉપર પ્રાયઃ કરીને બધા પ્રભાવક શ્રાવકોએ મંદિરે બનાવ્યાના ઉલ્લેખ
માંથી મળી આવે છે, પરંતુ તેમનું નામ નિશાન પણ આજે દેખાતું નથી. મંત્રી વિમલસાહ, રાજા કુમારપાલ અને ગુર્જરમા. માત્ય વસ્તુપાલ તેજપાલ આદિકેએ પુષ્કળ ધન ખર્ચા એ પવત ઉપર પ્રાસાદે બનાવ્યા છે, એમ તેમના ચરિત્રોમાં સ્પષ્ટ અને વિશ્વસનીય ઉલ્લેખ છે. પરંતુ તે મંદિરે વિદ્યમાન છે કે નહિ ? અને છેતે કયા ? તે ઓળખી શકવું મુશ્કેલ છે. વસ્તુપાલ તેજપાલે પિતાના દરેક ઠેકાણે બંધાવેલા મંદિરોમાં લેખે કેતરાવેલા છે, તેથી શત્રુંજય ઉપર પણ તેમણે તેવા લેબો અવશ્ય કેતરાવ્યાજ લેવા જોઈએ. પરંતુ આજે તેમનું અસ્તિત્વ જણાતું નથી. આચાર્ય વલ્લભજી હરિદત્તે ( રાજકોટના વોટસન મ્યુઝિપમના કયુરેટરે ) પિતાના વીતિ મુવી ના સમલેકિ ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં શત્રુંજય ઉપરને વસ્તુપાલ તેજપાલને એક ખંતિ લેખ આપે છે. લેખ અને તેના વિષયમાં તેમનું વક્તવ્ય આ પ્રમાણે છે.
“ શત્રજામાં વસ્તુપાલને તેજપાલના લેખો છે એમ મી. કાથવટે લખે છે; પણ મારા જોવામાં માત્ર ૧ અને તે પણ ખંક્તિ લેખ આવ્યો
૮૪ સાકળચંદ પ્રેમચંદની ટૂંકમાં, પશ્ચિમ બાજુએ એક પ્રતિમા ની. ૮૫ હાથીપોળની બહારના એક દેવાલયની પ્રતિમાને બેસાડી ઉપર.
૮૬ આ ઉપરથી જણાય છે કે આ લેખ સંવત્ ૧૬૫ અમર ૧૬૮૩ નો છે: દેવાલયની મિતિ ૧૧૭૬ ની છે.