________________
પ્રાચીન જૈતલેખસ ગ્રહ
( ૫ )
[ શત્રુંજ્ય પર્વત
નં. ૬૯. ૩૬ સંવત ૧૮૯૨, વૈશાખ, શિત ૩ શુક્રવાર, ગાઢેલ ખાંધાજી ( વિગેરે જુમ્મે નં. ૬૮ ) ના રાજ્યમાં, મનુદાવાદ બાલુચરના, અાખા કૈસન્નાતિય, દુગડગાત્રના બાજી રાધાસિંગજીના પુત્ર બાણુ બહાદુરસિંગજીના ભાઈ બાજી પ્રતાપસિ’ગચ્છની શ્રી મહેતાળ સભવનાથ, પાર્શ્વનાથ અને શીતલનાથની પ્રતિમાએ અણુ કરી; બૃહત્ ખરતગચ્છના જિનના રાજ્યમાં પ૦ કનક શેખરજીના શિષ્ય પ્ જયભદ્રના શિષ્ય, ૫૦ દેવ પ્રતિષ્ઠા કરી.
રે
.
તે ૭૦, 30 સંવત્ ૧૮૯૩, શક ૧૭૫૮, માધ વિદે ૩, સુધવાર; વખતચંદ (જીએ ન. ૪૫ ) ના પુત્ર અનેાપભાઇ અને મછીની પુત્રી ફુલકુવરે એક દેવાલય બંધાવ્યુ. અને આદિનાથની પ્રતિમા આપણુ કરી; સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠિત કરી.
ન, ૭૧.૩૮ ( મિતિ ઉપર. પ્રમાણે ) રાજનગરના રહેવાસી, એસવાળ, વૃદ્ધશાખાના, મેાતીચંદ્રના પુત્ર તેભાઇની સ્રી ઉજલીવહુએ એક દેવાલય બંધાવ્યું તથા શાંતિનાથની પ્રતિમા અણુ કરી; સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠા કરી.
નં. ૭૨, ૩૯ ( મિતિ ઉપર પ્રમાણે ) મેાતીચંદ ( તુ નં- ૭૧) ના પુત્ર કૃતુભાઇ (તેની ઔ અચરતવડુ ) ના પુત્ર ભગુભાઈએ એક દેવાલય અંધાવ્યું અને શાંતિનાથની પ્રતિમા અણુ કરી; સાગરવંશના શાંતિસાગરે પ્રતિષ્ઠા કરી.
સ
નં. ૭૩, ૪૦ ( મિતિ ઉપર પ્રમાણે) ખૂબનગરના રહેવાસી વાળે વૃદ્ઘશાખાના સા॰ હીરાચંદના પુત્ર સા॰ જેસંધના પુત્ર સા॰ લક્ષમીચન્દ્રે (તેની સ્ત્રી - પારવતી હેમાભાઈનો ટુંકમાં એક દેવાલય બંધાવ્યું અને અછતનાથની પ્રતિમા અપ`ણુ કરી,
•
૩૬ પૂર્વ તરફ મ્હોટા ચામુખને ગાળ ફરતા ઠેરાની બહાર, ઉપરના લેખની સાથે; એક પ્રતિમાની બેસણી ઉપર~~લીસ પૃ. ૨૦૬, નં. ૩૩૯
૪૭ હેમાભાઈની ટુંકમાં પશ્ચિમ બાન્નુએ, એરડી-ન. ૧.
૩૮
મંદિરમાં,
કર
૪૦
..
$9.
܂
""
31
$7
"
;
.
એડી નં. ૫.
ઉત્ત્તર ખા′′એ, એરડી ન’, ૧.
"
.