________________
નંદીસૂત્ર
वेसमणोववाए, वेलंधरोववाए, देविंदो-- ववाए, उट्ठाणमुयं, समुट्ठाणसुगं, नागपरियावणियाओ, निरयावलियाओ, कप्पियाओ, कप्पवडंसियाओ, पुप्फियाओ, पुप्फचूलियाओ, चण्हीदसाओ, एवमाइयाई चउरासीई पइन्नगसहस्साई भगवओ अरहओ उसहसामिस्स आइतित्थयरस्स, तहा संखिज्जाइं पइन्नगसहस्साई मभिःमगाण जिणवराणं । चोदस पइन्नगसहस्साई भगवओ वद्धमाणसामिस्स । अहवा-जस्स जत्तिया सीसा उप्पत्तियाए, वेणईयाए, कम्मियाए, पारिणामियाए, चउबिहाए बुद्धीए उपवेया तस्स तत्तियाई पइण्णगसहस्साई । पत्तेयबुद्धावि तत्तिया चेव, से तं कालियं से वं आवस्सयवइरित्तं, से तं अणंगपवि।
પપાત (૧૭) વરૂણોપાત (૧૮)ગરૂડેપપાત (૧૯) ધરપપાત (૨૦) શ્રમણે પાત (૨૧) વેલબ્ધપપાત (૨૨) દેવેન્દ્રોપાત (૨૩) ઉત્થાનકૃત (૨૪) સસુત્થાનકૃત (૨૫) નાગપરિજ્ઞાપનિકા (૨૬)નિરયાવલિકા (૨૭) કલ્પિકા (૨૮) કલ્પવતંસિકા (૨૯) પુષ્મિતા (૩૦) પુષ્પચૂલિકા (૩૧) વૃષ્ણિદશા (અંધકવૃષ્ણિદશા) ૨૩ ઈત્યાદિ. ૮૪ હજાર પ્રકીર્ણક આદિ તીર્થકર ભગવાન શ્રી કૃષભ સ્વામીના છે, સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના છે. અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન શ્રી વર્ધમાન સ્વામીના છે.
અથવા જે તીર્થકરના જેટલા શિષ્ય
ત્પતિકી, વૈનાયિકી, કર્મ જા અને પારિણમિકી, આ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત હોય છે, તેને તેટલા હજાર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેકબુદ્ધ પણ તેટલાજ હોય છે. આ કાલિકશ્રુત છે. આ રીતે આ આવશ્યવ્યતિરિક્ત શ્રુતનું વર્ણન થયુ. આ રીતે આ અન પ્રવિષ્ટદ્યુતનું પણ સ્વરૂપ સંપૂર્ણ થયુ.
પ્રશ્ન– અપ્રવિષ્ટ કૃતના કેટલા પ્રકાર છે ?
૨રૂક. જે તે વિટં? ચંવ – ૧૩૫.
लसविहं पण्णचं, तंजहा-आयारों १, सूयगडो २, ठाणं ३ समवाओ ४, विवाहपन्नत्ती ५, नायाधम्मकहाओ ६, उवासगदसाओ ७, अंतगडदसाओ ८, अणुत्तरोववाइयदसाओ ९, पाहावागरणाई १०, विवागहरा ११, दिहिवाओ
ઉત્તર– અ પ્રવિણ શ્રત બાર પ્રકારે વર્ણવ્યું છે, જેમકે– (૧) આચારાડુ (૨) સૂત્રકૃતા (૩) સ્થાના (૪) સમવાયા (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતી (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસક દશા (૮)અંતકૃતદશા (૯) અનુરોપપાતિક દશા (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદા.
૨૩૬,
દ્વાદશાંગનું વર્ણન. મારે ? સાયરે જે ૧૩૬. પ્રશ્ન– આચાર નામક અંગનું સ્વરૂપ समणाणं निम्गंयाणं आयारगोयरविणय- छे ?