________________
'
અનુયકાર સૂત્ર
नोआगमओ दव्यज्झीणे तिविहे पण्णत्ते, तं जहा- जाणयसरी रदन्यज्झीणे भवियसरी रदब्वज्झीणेजाणयसरीर-भविसरीरवरिचे दव्वज्झीणे ।
से किं तं जाणयसरीरदव्व
સ્ત્રીને ?
जाणयसरीरदव्वज्झीणे-अज्झीण
पत्थाहिगार जाणयस्स तं सरीरयं ववगयचुयचावियचत्तदेहं जहा दव्वज्झयणे तहा भाणियव्वं, जाव से तं जाणयसरीरदव्वज्झीणे ।
से किं तं भवियसरीरदव्ब
કીન્ગે ?
भवियसरीरदव्यझीणे-जे जीवे जेणिजम्मणनिक्खंते जहा दव्वज्ययणे, जाव से तं भवियसरीरदव्वज्झीणे ।
से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे ?
जाणयसरीरभवियसरीरवइरित्ते
दब्वज्जीणे सव्वागाससेढी, से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे । सेतं नोआगमभोदव्वज्झीणे, से तं दव्वज्झीणे |
૩૯
ઉત્તર- તાઆગમદ્રવ્યમક્ષીણના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે(૧) જ્ઞાયકશરીરદ્રવ્યઅક્ષીણુ (૨) ભવ્યશરીરદ્રવ્યઅક્ષીણુ અને (૩) જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણુ
પ્રશ્ન- ભંતે । નાયકશરીર દ્રવ્યઅક્ષીણુનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અક્ષીણુપદના અર્થાધિકારને જે જ્ઞાતા છે તે જ્ઞાતાનું જે શરીર કે જે વ્યપગત, શ્રુત,ચ્યાવિત અને ત્યકત અર્થાત્ નિર્જીવ થઈ ગયુ હાય તે જ્ઞાયકશરીરદ્રયઅક્ષીણ છે. યાવત્ દ્રવ્યાધ્યયનની જેમ જાણવુ’
પ્રશ્ન ભતે । ભવ્યશરીર દ્રવ્યઅક્ષીણુનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જે જીવ સમય પૂર્ણ થવાપર ચેનિમાંથી બહાર નીકળેલ છે વગેરે ભવ્યશરીર દ્રવ્યઅક્ષીણુનુ વર્ણન પૂર્વાંત ભવ્યશરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવત્ ભવ્યશરીરદ્રવ્યઅક્ષીણુનુ
આ
પ્રમાણે
સ્વરૂપ છે,
પ્રશ્ન- ભંતે ! જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણુનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- સર્વાકાશ-લેક અલેાકરૂપ આકાશની શ્રેણિ તે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણુ છે. કારણ કે તેમાંથી સમયે સમયે એક-એક પ્રદેશનું અપહરણ કરવામાં આવે તે પણુ ક્ષીણ થાય તેમ નથી. આ રીતે આગમદ્રવ્યઅક્ષીણુ અને દ્રવ્યઅક્ષીણતુ. વર્ણન પૂર્ણ થયુ.