________________
૩૩૪
वलदेवेणं वलदेवसरिसं कयं, वासुदेवेणं वासुदेवसरिसं करं, साहुणा साहुसरिसं कयं । से तं सव्वसाहम्मोवणीए । से तं . साहम्मोवणिए।
પ્રમાણનિરૂપણ જે બંનેમાં સર્વ પ્રકારે સમાનતા ઘટિત થાય તે બંનેમાં એક્તા પ્રાપ્ત થવાને પ્રસંગ ઉપસ્થિત થાય. આ શંકાનો ઉત્તર આ છેકે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સર્વ પ્રકારે સમાનતા નથી હોતી પરંતુ અત્રેતે સમાનતા તેની સાથે જ પ્રગટ કરી છે. બીજા સાથે નહિ. તે આ પ્રમાણે અહંતોએ અહંન્ત જેવું કર્યું. ચકવર્તીએ ચક્રવર્તીએના જેવું કર્યું. બળદેવે બળદેવના જેવું કર્યું, વાસુદેવે વાસુદેવના જેવું કર્યું, સાધુએ સાધુએના જેવું કર્યું. આ સર્વસાધમ્માનીત છે.
પ્રશ્ન- ભતે ! વૈધર્મોપનીત શું છે?
से किं तं वेहम्मोवणीए ?
वेहम्मोवणीए तिविहे पण्णते, तं जहा-किंचिवेहम्मोवणीए पायवेहम्मोवणीए सव्ववेहम्मोवणीए ।
ઉત્તર- બે કે વધુ પદાર્થોમાં વિલક્ષણતા પ્રગટકરવામાં આવે તે વૈધનીત. તેના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે-(૧) કિંચિતધર્મોપનીત (૨) પ્રાયધર્મેપનીત અને (૩) સર્વધર્મેપનીત.
પ્રશ્ન- સંતે! કિંચિતૌધર્મોપનીત
से किं तं किंचिवेहम्मोवणीए ? ।
किंचिवेहम्मोवणीए जहा-सामलेरो न तहा वाहुलेरो, जहा बाहुलेरो न वहा सामेलेरो, से तं किंचिवेहम्मोવળી
ઉત્તર- કેઈક ધર્મની વિલક્ષણતા પ્રગટ કરવી તે કિંચિતૌધર્મેપની છે તે આ પ્રમાણે- જેવું શબલાગાયનું વાછરડું હેય તેવું બહુલા ગાયનું વાછરડું હોતું નથી, જેવું બહુ લાગાયનું વાછરડુ હોય તેવું શબલાગાયનું વાછરડુ હોતુ નથી. (અત્રે શેષધર્મોની સમાનતા હોવા છતાં શબલા, બહુલા આદિ રૂપની ભિન્નતાના આધારે કંઈક વૈલક્ષણ્ય પ્રગટ કરવામાં આવ્યું છે.) આરીતે કિંચિત વૈધર્મોપનીતનું સ્વરૂપ જાણવું.
से कि तं पायवेहम्मोवणीए?
પ્રશ્ન- તે ! પ્રાયૌધપેપનીત છે ?
શું