________________
અનુગદ્વાર
जोइसियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णसा?
गोयमा ! जहा नेरइयाणं तहा भाणियया ।
૩૨૩ પ્રશ્ન- સંતે તિષ્ક દેના દારિક શરીરે કેટલા હોય છે?
ઉત્તર- ગૌતમ ! તિષ્કદેવોના દારિક શરીરનારના દારિક શરીરે પ્રમાણે જાણવા
પ્રશ્ન-ભંતે! તિષ્કના વેકિયશરીરે કેટલા હોય છે ?
जोइसियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णता ?
गोयमा ! वेउन्वियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धल्लया जाव तासिणं सेढी णं विक्खंभसई बेछप्पण्णंगुलसयवग्गपलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियन्या । आहारयसरीरा जहा नेरइयाणं तहा भाणि यव्वा । तेयगकम्मयसरीरा जहा एएर्सि चेव वेरब्बियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર– ગૌતમ ! વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યા છે તે (૧) બદ્ધ અને (૨) મુક્ત. તેમાં બદ્ધ વૈવિય શરીર કાળની અપેક્ષાએ અસંખ્યાત છે યાવત ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં સદ્વિષટ્ટપંચાદશ (૨૫૬) પ્રતરાં– ગુલના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ વિષ્કભસૂચિના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ
તિષ્કદેના બદ્ધકિયશરીરે જાણવા. મુકતૌકિય શરીરે ઔદારિક શરીરે છે તે પ્રમાણે જાણવા જ્યોતિર્દના આહારકશરીરેનું પ્રમાણ નારકીઓના આહારકશરીરના પ્રમાણ તુલ્ય જાણવું. તૈજસ અને કાર્મણ શરીરનું પ્રમાણ બદ્ધ અને મુક્તમૈક્રિય શરીરે પ્રમાણે જાણવું
પ્રશ્ન– ભલે ! બૈમાનિકદેવોના દા– રિક શરીર કેટલા હોય છે ?
वेमाणियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! जहा नेरइयाणं तहा भाणियव्वा ।
ઉત્તર- ગૌતમ! વૈમાનિકદેવના - દારિકશરીરે નારકના દારિક શરીર પ્રમાણ જાણવા.
પ્રશ્ન- ભતે ! બૈમાનિકદેના ઐક્રિયશરીરે કેટલા છે?
वेमाणियाणं भंते ! केवइया वेउब्वियसरीरा पण्णता ?