________________
અનુગદ્વાર
૩૧૬
ક્ષેત્રની અપેક્ષાએ અંગુલખતરના જેટલા પ્રદેશ હોય તે સર્વ પ્રદેશમાં જે દરેકે દરેક પ્રદેશ એક-એક શ્રીન્દ્રિયજીવથી પૂરિત કરવામાં આવે તે તે સર્વ પ્રદેશ દ્વીન્દ્રિય જીવથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભરેલ પ્રદેશથી આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ સમયમાં જે એકએક કન્દ્રિયજીવ બહાર કાઢવામાં આવે છે તે પ્રદેશને રિક્ત કરવામાં આવલિકાના અસખ્યાત ભાગે લાગે છે, તેટલા પ્રદેશ અંગુલઝારના હોય છે. આ પ્રદેશ પ્રમાણે દ્વીન્દ્રિયના બદ્ધઓદા- 1 રિકશરીરે હોય છે. દ્વીદ્રિયજીના મુક્ત
દારિક શરીરે સામાન્ય ઓદારિક શરીરે પ્રમાણે જાણવા દ્વીન્દ્રિયજીને બદ્ધવૈકિય અને બદ્ધઆહારકશરીરે નથી હોતાં મુકતવિક્રિય અને આહારકશરીરેની સંખ્યા મુકત
દારિક શરીરે જેટલી હોય છે. તેજસ અને કાર્મશરીરે દારિક શરીર પ્રમાણે જાણવા. જે પ્રમાણે દ્વીદ્રિયજીના શરીરની પ્રરૂપણ કરવામાં આવી છે તે જ પ્રમાણે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીના શરીરની પ્રરૂપણા સમજવી. તિર્ય ચપચેન્દ્રિયજીના
દારિકશરીરે પણ દ્વિીન્દ્રિયજીના આદારિકશરીરે પ્રમાણે જાણવા.
પ્રશ્ન-ભંતે તિર્યચપચેન્દ્રિય જીવોના વૈક્રિયશરીરે કેટલા કહ્યા છે?
पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! केवइया वेउव्जियसरीरा पण्णत्ता ?
गोयमा ! वेउव्वियसरीरा दुविहा पण्णत्ता, तं जहा वद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते वद्धेल्या ते णं असंखिज्जा असंखिज्जाईि उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ । खेत्तओ असंखिज्जाओ सेढीओ पयरस्स असंखिज्जइभागे । तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असं
ઉત્તર- ગોતમ ! વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યાં છે (૧) બદ્ધ અને (૨) મુકત બદ્ધ વૈક્રિયશરીર અસખ્યાત છે કાળની અપેક્ષાએ સમયે સમયે એક-એક શરીરનો પરિત્યાગ કરતા અસંખ્યાત ઉત્સસર્પિણ-અવસર્પિણુકાળ વ્યતીત થઈ જાય અને ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાભાગમાં વર્તમાન અસ ખ્યાત શ્રેણીરૂપ છે તે શ્રેણિઓની જે વિષ્ક્રભસૂચિ છે તે આગળના