________________
૩૧૨
खेत्तओ असंखिज्जाओ सेढीओ पयरस्स असंखेजइभागे । तत्थ णं जे ते मुक्केलया ते णं अणंता अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहि अवहीरंति कालओ, सेसं जहा ओरालियस्स मुक्केलया तहा एएवि भाणियव्वा ।
• પ્રમાણનિરૂપણ અવસર્પિણી કાળના સમયે જેટલા છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્રક્રિયશરીરેનું પ્રમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસં—
ખ્યાત શ્રેણીઓમાં રહેલા પ્રદેશે જેટલા છે. એટલે પૂર્વોક્ત પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત જે અસંખ્યાત શ્રેણીઓ છે તેમાં જેટલી આકાશ-પ્રદેશની રાશિ છે તેટલા બદ્ધકિય શરીરે છે. મુક્ત ઐક્રિય શરીરે અનંત છે. કાળની અપેક્ષાએ સમયે સમયે તેને પરિત્યાગ કરતાં અનંત ઉત્સર્પિણ-અવસર્પિણીઓ પસાર થઈ જાય છે શેષ ‘સર્વ મુક્તદારિકની જેમ જાણી લેવું જોઈએ.
પ્રશ્ન- ભ તે ! આહારશરીર કેટલા કહેવામાં આવ્યાં છે ?
केवईया णं भंते ! आहारगसरीरा पण्णता ?
गोयमा ! आहारगसरीरा दुविहा पण्णत्ता, वढेल्लया य मुक्केल्लया य । तत्थ णे जे ते बद्धेल्लया ते णं सिय अत्थि सिय नत्थि । जइ अत्थि जहण्णेणं एगो वा दो वा तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहुत्तं, मुक्केल्लया जहा ओरालियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર ગૌતમ! આહારકશરીર બે પ્રકારના કહેવામાં આવ્યાં છે તે આ પ્રમાણે– (૧) બદ્ધ અને (૨) મુકત તેમાં જે બદ્ધ આહારક શરીર છે તે કયારેક હોય છે અને કયારેક નથી હોતાં (કારણ કે તેને ઉત્કૃષ્ટ વિરહકાળ છ માસને છે.) જે સમયમાં આહારક શરીર હોય છે ત્યારે તેની સંખ્યા જઘન્ય એક બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સંખ્યા સહપૃથકત્વ અર્થાત્ બે હજારથી નવ હજાર સુધી હોય છે. મુક્ત આહારક શરીરની સ ખ્યા મુક્ત ઔદારિક શરીરની જેમજ જાણવી.
केवइया णं भंते ! तेयगसरीरा પuત્તા ?
गोयमा ! तेयगसरीरा दुविहा पण्णत्ता, तं जहा-वद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेलया ते णं अणंता अणताहि उस्सप्पिणी ओसप्पि
પ્રશ્ન– ભલે! તેજસશરીર કેટલા કહેવામાં આવ્યા છે ?
ઉત્તર ગૌતમ ! તૈજસશરીર બે પ્રકારના કહેવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે (૧) બદ્ધ અને (૨) મુકત. આમાં બદ્ધ તૈજસશરીર અનંત છે તેના પરિત્યાગમાં