________________
અનુયાગદ્વાર
रयणप्पभापुढवीणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं दसवाससहस्साईं उक्को सेणं एगं सागरोवमं । अपज्जत्तगरयणप्पहा पुढवीणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं वि अंतमुहुचं उक्कोसेण वि अंतमुहुत्तं । पज्जत्तगरयणप्पद्दापुढवीनेरइयाणं भंते ! केवइयं काल ठिई पण्णत्ता, ? गोयमा ! जहन्नेणं दसवाससहस्साई अंतामुहुतूणाई उक्को सेणं एवं सागरोवमं अंतामुहुत्तोणं । सकरप्पहापुढवीनेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं एवं सागरोवमं, उक्कोसेणं तिण्णि सागरोवमाई । एवं सेसपुढवी विपुच्छा भाणियन्वा । वालय पहापुढवि नेरइयाणं जहन्नेणं तिष्णि सागरोवमाई, उक्कोसेणं सत्त सागरोवमाई | पंकप्पापुढवी नेरइयाण जहन्नेण सत्त सागरोवमाई, उक्कोसेणं दस सागराचमाई । धूमप्पापुढवी नेरइयाणं जहन्नेण दस सागरोवमाई उक्कोसेणं सत्तरससागरावमाई । तमापहापुढवीनेरइयाणं जहन्नेणं सत्तर स सागरोवमाई, उक्केासेणं बावीसं सागरोमाई । तमतमापुढवीनेरइयाणं भंते ! केवइयं कालं ठि 2 મેચમા ! जहन्नेणं बावीस सागरोवमाई उक्कोसेणं सं सागमाई ||
૨૮૭
પ્રશ્ન- હે ભદ′ત ! રત્નપ્રભા પૃથ્વીના નારકાની સ્થિતિ ભુષ્યમાન આયુષ્ય કેટલું છે ?
ઉત્તર- હે ગૌતમ ! જધન્ય દશહજાર વ અને ઉત્કૃષ્ટ એક સાગરે પમ પ્રમાણુ છે.
પ્રશ્ન- રત્નપ્રભા પૃથ્વીના અપર્યાપ્તક નારકાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત્તની પ્રમાણ છે
પ્રશ્ન- રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્તક નારકાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- હે ગૌતમ । જધન્ય અન્ત મુહૂર્ત ન્યૂન દશહજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટ અ ત હત’ન્યૂન એક સાગરોપમની જાણુવી.
પ્રશ્ન- હે ભદ ંત ! શરાપ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! સામાન્ય સ્વરૂપે શરાપ્રભાના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરે પમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરે પમ જેટલી છે. આ પ્રમાણે અવશિષ્ટ પૃથ્વીએ વિષે પણ પ્રશ્નો સમજી લેવા જોઇએ. ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીના નારાની સ્થિતિ જઘન્ય ત્રણુ સાગર।પમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે ચતુર્થ ૫ કપ્રભાનામક નારકીએની જઘન્ય સ્થિતિ સાત સાગરેખમ અને ઉત્કૃષ્ટ દશ સાગરેાપમ છે પચમ ધૂમપ્રભાનામક પૃથ્વીના નારકોની જધન્ય સ્થિતિ દશસાગરેપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમ છે છઠી તમ પ્રભાનામક પૃથ્વીના નારાની જધન્ય સ્થિતિ ૧૭ સાગરે પમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરૈપમ પ્રમાણુ છે સાતમી તમસ્તમ પૃથ્વીના નારાની જધન્ય સ્થિતિ ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમ પ્રમાણુ જાણવી